Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Emmy Awards 2024 માં વીર દાસનો જાદુ, ભારતીય સીરીઝ પુરસ્કાર મેળવવામાં રહી અસફળ

Emmy Awards 2024 : ટ્રામા સીરીઝ The Night Manager ને નોમિનેશન મળ્યું હતું
emmy awards 2024 માં વીર દાસનો જાદુ  ભારતીય સીરીઝ પુરસ્કાર મેળવવામાં રહી અસફળ
Advertisement
  • Emmy Awards એ ભારતીયો માટે ખુબ જ મહત્વનો હતો
  • ટ્રામા સીરીઝ The Night Manager ને નોમિનેશન મળ્યું હતું
  • વીર દાસે Emmy Awards ની કમાન સંભાળી હતી

Emmy Awards 2024 : 52nd International Emmy Awards ના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે 52nd International Emmy Awards માં ભારતમાંથી એકમાત્ર વેબ સીરીઝને નોમિનેશન મળ્યું હતું. તો આ નોમિનેશનમાં આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને શોભિતા ધુલિપાલા સ્ટારપ The Night Manager ને સ્થાન મળ્યું હતું. પરંતુ ભારતીય ટ્રામા સીરીઝ The Night Manager ને પુરસ્કાર મળ્યો નથી. ત્યારે આ વખતે બેસ્ટ ડ્રામ સીરીઝનો પુરસ્કરા International Emmy Awards માં Les Gouttes de Dieu ને મળ્યો છે.

ટ્રામા સીરીઝ The Night Manager ને નોમિનેશન મળ્યું હતું

Les Gouttes de Dieu એટલે કે Drops of God ને બેસ્ટ ડ્રામ સીરીઝ તરીકે આ વખતે પસંદ કરવામાં આવી છે. Drops of God ને એપલ ટીવી પ્લસ પર રિલીઝ કરવામાં આવી હતી. તો Drops of God ની કહાનીમાં એક પુત્રી તેના દિવંગત થયેલા પિતાના હકોની ઉત્તરાધિકારી બને છે. પરંતુ આ હક મેળવવા માટે તેને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે તેને આ પડકારો પૈકી પિતાના સ્ટાર સ્ટૂડેન્ટના વિરુદ્ધ વાઈન રિલેટેડ ટેસ્ટમાં સફળ થવું પડે છે. ત્યારે વાત કરીએ The Night Manager ની તો આ એક બ્રિટિશ સીરીઝની એડેપશન હતી. The Night Manager ના બે સિઝન આવી ગયા છે. જોકે The Night Manager ને આંતરાષ્ટ્રિય સ્તરે પણ પ્રશંસા મળી હતી. The Night Manager ને સંદીપ મોદીએ બનાવી છે. જોકે વર્ષ 2017 માં The Night Manager એ 3 ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મેળવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: 45 વર્ષનો આ સાઉથ સુપરસ્ટાર દેશમાં સૌથી લોકપ્રિય અભિનેતા

Advertisement

વીર દાસે Emmy Awards ની કમાન સંભાળી હતી

જોકે The Night Manager ઉપરાંત પણ 52nd International Emmy Awards એ ભારતીયો માટે ખુબ જ મહત્વનો હતો. કારણ કે.... આ વખતે આ કાર્યક્રમની કમાન અભિનેતા અને કોમેડિયન વીર દાસે સંભાળી હતી. ત્યારે આ વખેત 52nd International Emmy Awards ના મુખ્ય હોસ્ટ તરીકે વીર દાસ જોવા મળ્યા હતા. તે ઉપરાંત વીર દાસ પ્રથમ ભારતીય છે, જેણે કોઈ આંતરાષ્ટ્રિય પુરસ્કાર સમારોહને આ રીતે હોસ્ટ કર્યો હોય. જોકે ગત વર્ષે વીર દાસે પોતાના એક સ્ટેન્ડઅપ શો માટે પ્રથમ એમિ પુરસ્કાર પણ મેળવ્યો હતો.

  • Arts Programming award : પિયાનોફોર્ટે
  • Best Actress Award : Aokb-Chutimon Chuengcharoensuking for Hunger
  • Non-Scripted Entertainment : રેસ્ટોરન્ટ મિઝરસ્ટેન્ડ - સીઝન 2
  • Best Sports Documentary : બ્રાઉન: ધ ઈમ્પોસિબલ ફોર્મ્યુલા 1 સ્ટોરી
  • Best Comedy : ડિવિઝન પાલેર્મો
  • Best Actor : ટિમોથી સ્પેલ (ધ સિક્સ્થ કમાન્ડમેન્ટ)
  • Telenovela : લા પ્રોમેસા (ધ વોવ)
  • Best Documentary : ઓટ્ટો બેક્સટર: નોટ અ ફકિંગ હોરર સ્ટોરી
  • Best Drama Series : લેસ ગૌટેસ ડી ડીયુ (ડ્રોપ્સ ઓફ ગોડ)
  • Best Kids: Live-Action : એન એફ ડ્રેન્ગ્ને (એક છોકરાઓ)
  • Best Kids: Factual & Entertainment : લા વિડા સિક્રેટ ડી તુ મેન્ટે (ધ સિક્રેટ લાઈફ ઓફ યોર માઇન્ડ)
  • Best Kids: Animation : ટેબી મેકટેટ
  • Best TV Movie/Mini-Series : લિબ્સ કાઇન્ડ (ડિયર ચાઇલ્ડ)

આ પણ વાંચો: AR Rahman સાથેના સંબંધ પર Mohini Dey એ પ્રથમવાર નિવેદન આપ્યું

Tags :
Advertisement

.

×