Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Himachal Pradesh માં તબાહી બાદના દ્રશ્યો ભયાવહ

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં કુલ્લુ, મનાલી, શિમલા, મંડી, લાહૌલ માટે 24 કલાક ભારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, હિમાચલમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મોનસૂન...
10:28 AM Jul 11, 2023 IST | Hardik Shah

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં કુલ્લુ, મનાલી, શિમલા, મંડી, લાહૌલ માટે 24 કલાક ભારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, હિમાચલમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મોનસૂન સિસ્ટમની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે હિમાચલમાં 828થી વધુ રસ્તા બ્લોક થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad શહેરના અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

આ પણ વાંચો - Mehsana : ઊંઝામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Desperate scenesheavy rainHimachal PradeshHimachal Pradesh WeatherRainweather report
Next Article