Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Rakshak : લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે મહત્વના સમાચાર

Lok Rakshak : લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટેના અરજી પત્રક ભરવાનો સમય પૂર્ણ થયો છે. અત્યાર સુધી PIS માટે 4.5 લાખ અને લોકરક્ષક 9.83 લાખ અરજીઓ મળી છે. સ્નાતક અને ધોરણ 12 ની પરીક્ષાઓ ના પરિણામ આવ્યા બાદ ફરી અરજી...
12:38 PM May 13, 2024 IST | Vipul Pandya
PSI Recruitment

Lok Rakshak : લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટેના અરજી પત્રક ભરવાનો સમય પૂર્ણ થયો છે. અત્યાર સુધી PIS માટે 4.5 લાખ અને લોકરક્ષક 9.83 લાખ અરજીઓ મળી છે. સ્નાતક અને ધોરણ 12 ની પરીક્ષાઓ ના પરિણામ આવ્યા બાદ ફરી અરજી પત્રક ભરી શકાશે. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં અરજી કરવા માટેની ફરી તક આપવામાં આવશે.

PIS માટે 4.5 લાખ અને લોકરક્ષક 9.83 લાખ અરજીઓ

લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે મહત્વના સમાચાર આવ્યા છે. લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટેના અરજી પત્રક ભરવાનો સમય પૂર્ણ થયો છે. અત્યાર સુધી PIS માટે 4.5 લાખ અને લોકરક્ષક 9.83 લાખ અરજીઓ મળી છે. સ્નાતક અને ધોરણ 12 ની પરીક્ષાઓ ના પરિણામ આવ્યા બાદ ફરી અરજી પત્રક ભરી શકાશે. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં અરજી કરવા માટેની ફરી તક આપવામાં આવશે.

ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી

15 દિવસ સુધી ફરી અરજી કરવા માટે ની તક આપવામાં આવશે. ચોમાસા બાદ શારીરિક કસોટી લેવામાં આવશે અને ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે તેમ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે.

કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ ૧૨ ના પરિણામમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર અરજી કરી શકાશે

લોકરક્ષક અને પીએસઆઈ ભરતી મામલે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં ફરી અરજી કરી શકાશે.કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ ૧૨ ના પરિણામમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર અરજી કરી શકાશે. અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક અપાશે.બે સપ્તાહ માટે અરજી માટે તક આપવામાં આવશે.

આ પણ વાંચો----- weather Forecast : આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

આ પણ વાંચો----- Vaishali Joshi Case : PI બી.કે.ખાચરની આગોતરા જામીનની આજે સુનાવણી

આ પણ વાંચો----- VADODARA : રાજ્યના DGP વિકાસ સહાય શહેરની મુલાકાતે, જાણો શું કહ્યું

આ પણ વાંચો---- Ahmedabad : આંગડીયા પેઢીની તપાસમાં CID ક્રાઈમ બાદ હવે ED અને IT ની એન્ટ્રી!

આ પણ વાંચો---- Viral Video અંગે થયો ખુલાસો, દીકરીની માતા પ્રિયંકા ગોધારા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Tags :
ApplicationcandidatesGujaratGujarat FirstGujarat PoliceIPS Hasmukh PatelLok RakshakPolice Recruitment BoardPSI Recruitment
Next Article
Home Shorts Stories Videos