Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh-India માં એક સમાન માનવઅધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું: Farooq Abdullah

Bangladesh Hindus : તણાવને કારણે India ની આંતરરાષ્ટ્રિય સ્તરે નિંદા થઈ રહી છે
bangladesh india માં એક સમાન માનવઅધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું  farooq abdullah
Advertisement
  • નેશનલ કોન્ફરન્સના પ્રમુખ સરકાર પર કટાક્ષ કર્યા
  • Bangladesh-India માં માનવઅધિકારાનું ઉલ્લઘંન થઈ રહ્યું
  • તણાવને કારણે India ની આંતરરાષ્ટ્રિય સ્તરે નિંદા થઈ રહી છે

Bangladesh Hindus : India માં પણ ધર્મ પર થતા અત્યાચાર પર સવાલો ઉભા થયા છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ Farooq Abdullah ની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે Muslims ની સુરક્ષા અને તેમના અધિકારોને લઈને ચર્ચા થઈ રહી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ Farooq Abdullah એ સરકાર પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો છે. કારણ કે... Bangladesh માં જે રીતે Hindus સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, તેવી રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને ઉત્તર પ્રદેશમાં Muslims પર હુમલા થઈ રહ્યા છે.

Bangladesh-India માં માનવઅધિકારાનું ઉલ્લઘંન થઈ રહ્યું

Advertisement

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ Farooq Abdullahએ કહ્યું, આ ખૂબ જ ખોટું છે કારણ કે ત્યાં અન્ય ધર્મના લોકો પણ રહે છે. તેમણે અન્ય ધર્મના લોકોનું પણ સન્માન કરવું જોઈએ. કેન્દ્ર સરકાર આ મામલે કોઈ નક્કર પગલાં લઈ રહી નથી. કેન્દ્ર સરકારના મૌન પર સવાલ ઉઠાવતા નેશનલ કોન્ફરન્સના પ્રમુખે કહ્યું કે India ના પાડોશી દેશોમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન પર કડક પ્રતિક્રિયા આપવાની સરકારની જવાબદારી છે. તો ઉત્તર પ્રદેશમાં Muslims પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમની મસ્જિદો અને ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Uttarakhand માં માનવતા મરી પડી, ભાઈના મૃતદેહને બહેને....

તણાવને કારણે India ની આંતરરાષ્ટ્રિય સ્તરે નિંદા થઈ રહી છે

આમ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ Farooq Abdullahએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. કારણ કે... Bangladesh માં Hindus ની જેમ India માં Muslims ની સ્થિતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ ધર્મ કે સમુદાયને નિશાન બનાવવું ખોટું છે અને સરકારે આવી ઘટનાઓને કડકાઈથી રોકવી જોઈએ. Bangladesh અને PoK માં છેલ્લા કેટલાક સમયથી Muslims વિરુદ્ધ હિંસાની ઘટનાઓ વધી છે. મંદિરો પર હુમલાઓ અને ઘરોને સળગાવવાની અને કોમી તણાવને કારણે India ની આંતરરાષ્ટ્રિય સ્તરે નિંદા થઈ રહી છે.

આ પણ વાંચો: Delhi-NCR માં મેઘરાજા મેહરબાન, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે

Tags :
Advertisement

.

×