Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar : અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ હાઇ-વે કર્યો બ્લોક

Himmatnagar : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar ) નજીક ગામડી પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિક વ્યક્તિનું મોત થતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે. ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા છે અને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇ વે બ્લોક કરી દીધો હતો જેના...
himmatnagar   અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ હાઇ વે કર્યો બ્લોક
Advertisement

Himmatnagar : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar ) નજીક ગામડી પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિક વ્યક્તિનું મોત થતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે. ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા છે અને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇ વે બ્લોક કરી દીધો હતો જેના પગલે બંને તરફ 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇન લાગી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ઉશ્કેરાયેલા ટોળાએ ડીવાયએસપીની કાર સહિત 3 કાર પર પણ પથ્થરમારો કર્યો હતો અને ડીવાયએસપીની કારને આગ લગાવી હતી. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસ છોડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી અટકાયતોનો દોર શરુ કર્યો હતો.

Advertisement

લોકોએ હાઇ વે ને બંને તરફથી બ્લોક કરી દીધો

હિંમતનગરના ગામડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિકનું મોત થતાં જ મામલો બિચક્યો છે. ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્રીત થઇને ભારે હોબાળો મચાવી રહ્યા છે. ઉશ્કેરાયેલા લોકોએ હાઇ વે ને બંને તરફથી બ્લોક કરી દીધો છે.

Advertisement

ટાયરો સળગાવી વિરોધ

લોકોએ પથ્થરો અને લાકડા મુકીને હાઇ વે ને બ્લોક કરી દીધો છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. લોકોના ટોળા ઉમટી પડ્યા છે. લોકોએ હાઇવે બંધ કરી દઇ ચક્કાજામ કરી દીધો છે અને ટાયરો સળગાવી વિરોધ કર્યો છે.

બંને તરફ 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી

ઘટનાની જાણ થતાં જ ગાંભોઇ પોલીસ સ્થળ પર પહોંચી હતી પણ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને પાછી દોડાવી હતી. હાઇ વે બ્લોક થઇ જતાં હાઇ વે ની બંને તરફ 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ છે. જો કે હાલ પોલીસ મામલો કાબુમાં લઇને ચક્કાજામ ક્લિયર કરાવાની કવાયત કરી રહી છે.

આ પણ વાંચો---- Astrology : સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં જ આગના ગોળા વરસશે…

આ પણ વાંચો---- Red Alert: હીટવેવના લીધે અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ

આ પણ વાંચો---- Mahisagar Highway Accident: ચારધામ યાત્રા કરીને પરત આવતા પરિવારની Travelers અકસ્માતમાં પલટી ખાઈ ગઈ

આ પણ વાંચો---- Ahmedabad : ત્રણ દરવાજા નજીક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગી વિકરાળ આગ, ફાયરની 15 ગાડીઓ પહોંચી

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Sabarmati Riverfront : મેદસ્વિતા મુક્ત ગુજરાતની દિશામાં યોગ શિબિરનું આયોજન

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 11 June 2025: આ રાશિના લોકોને આજે શુભ યોગના કારણે મળશે શુભ લાભ

featured-img
ગુજરાત

Porbandar : મનપાએ વેરામાં બે ગણો વધારો કરી દેતા લોકોમાં ભારે રોષ, જાગૃત નાગરિકોએ રેલી કાઢી કર્યો વિરોધ

featured-img
રાજકોટ

Rajkot : રાજગઢ-ખાંડાધાર રોડ પર ગોઝારો અકસ્માત, બે યુવાનના કમકમાટીભર્યા મોત

featured-img
અમદાવાદ

Ahmedabad : યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું..!

featured-img
વાયરલ & સોશિયલ

Bihar : બોયફ્રેન્ડ પ્રેમીકાને પિતાને મળવવા લઈ ગયો અને થઈ ગયો ખેલ!

×

Live Tv

Trending News

.

×