ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : બોર તળાવમાં ડૂબી જતાં 4 કિશોરીના મોત

Bhavnagar : ભાવનગર (Bhavnagar) માં સૌથી મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 4 કિશોરી ડૂબી જતાં ચારેયના મોત થયા છે. જ્યારે એક કિશોરીને બચાવી લેવામાં આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બોર તળાવમાં...
02:09 PM May 21, 2024 IST | Vipul Pandya
bhavnagar

Bhavnagar : ભાવનગર (Bhavnagar) માં સૌથી મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 4 કિશોરી ડૂબી જતાં ચારેયના મોત થયા છે. જ્યારે એક કિશોરીને બચાવી લેવામાં આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

બોર તળાવમાં 5 કિશોરી કપડાં ધોવા ગઇ હતી

ભાવનગરમાં દુખદ ઘટના બની છે. બોર તળાવમાં 5 કિશોરી કપડાં ધોવા ગઇ હતી અને તે સમયે કોઇ કારણોસર 4 કિશોરીઓના ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો કિશોરીઓને બચાવવા તળાવમાં પડ્યા હતા પણ એક જ બાળકીને બચાવવામાં સફળતા મળી હતી.

બચી ગયેલી એક કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

બચી ગયેલી એક કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. સ્થળ પર હાલ વધુ કાર્યવાહી ચાલી રહી છે. મૃતકોમાં અર્ચના હરેશ ડાભી, કોમલ મુન્ના ભાઇ ચારોડીયા, ઢીંગીબેન વિજય પરમાર અને રાશિ મનિષભાઇ ચારોડીયાનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો----- SUMMER HEATWAVE : હવે થઈ જાઓ સાવધાન! રાજ્યમાં હિટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં નોંધાયો વધારો

આ પણ વાંચો---- Rajkot : રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાંનો પર્દાફાશ

આ પણ વાંચો----- Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!

આ પણ વાંચો---- Weather : સાવધાન,આજથી આકાશમાંથી અગનગોળા વરસશે

આ પણ વાંચો---- SURAT : 2 વર્ષમાં 11 ટ્રકની ચોરી, 12 વર્ષથી વોન્ટેડ, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ઝડપ્યો રીઢો ગુનેગાર

આ પણ વાંચો---- RAJKOT: જાણીતી હોસ્પિટલે સરકારને લગાવ્યો કરોડો રૂપિયાનો મસમોટો ચૂનો!

 

Tags :
BhavnagarBor lakeBor talavbreaking newsDeathGujaratGujarat Firstteenage girlsTragedy
Next Article