Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MORBI Bridge Tragedy 25-25 લાખ નરેન્દ્રભાઈએ ગૌતમભાઈને કહીને સંસ્થા દ્વારા દેવરાવ્યા : MLA અમૃતિયા

મોરબી ઝૂલતા પુલ (Morbi Suspension Bridge) ની દુઃખદ અને ક્યારેય ના ભૂલી શકાય તેવી દુર્ઘટના ફરી એક વાર તાજી થઈ ગઈ છે. 1995થી લઈને આજદિન સુધીમાં 6-6 વખત મોરબીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કાંતિલાલ અમૃતિયા ઉર્ફે કાનાભાઈ (Morbi MLA Kantilal...
morbi bridge tragedy 25 25 લાખ નરેન્દ્રભાઈએ ગૌતમભાઈને કહીને સંસ્થા દ્વારા દેવરાવ્યા   mla અમૃતિયા
Advertisement

મોરબી ઝૂલતા પુલ (Morbi Suspension Bridge) ની દુઃખદ અને ક્યારેય ના ભૂલી શકાય તેવી દુર્ઘટના ફરી એક વાર તાજી થઈ ગઈ છે. 1995થી લઈને આજદિન સુધીમાં 6-6 વખત મોરબીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કાંતિલાલ અમૃતિયા ઉર્ફે કાનાભાઈ (Morbi MLA Kantilal Amrutiya) આજ કાલ ખૂબ જ ચર્ચામાં છે. રાજકોટના બિલ્ડર જેરામભાઈ કુંડારીયા (Builder Jeram Kundariya) એ કરેલા આપઘાતના પ્રયાસના કેસમાં સામે આવેલી સ્યુસાઈડ નોટ (Suicide Note) માં કાંતિ અમૃતિયા પ્રથમ ક્રમે ચમક્યા છે.135 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલનારી મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના ટાણે લોકોને બચાવવા મચ્છુ નદી (Machhu River) માં છલાંગ લગાવી દેનારા કાંતિ અમૃતિયાની ભારતીય જનતા પક્ષે (BJP) કદર કરી અને 2022-વિધાનસભાની ટિકીટ આપી. પૂર્વ MLA બ્રિજેશ મેરજા (Brijesh Merja) ના સ્થાને ચૂંટણી લડનારા કાંતિ અમૃતિયા વિજયી બન્યા. અગાઉ મોરબી બેઠક પરથી 5-5 વખત જીત મેળવનારા કાંતિલાલ છઠ્ઠી વખત વિજયી થયા.

મોરબીના મસીહા બનીને ફરતાં કાંતિલાલ અમૃતિયા સ્વ પ્રસિદ્ધિનો એક પણ મોકો ચૂકતા નથી. મોરબી ઝૂલતા પુલના મૃતકોના પરિવારજનોને લાખો રૂપિયાની સહાય અપાવવાનો જશ કાંતિલાલ ઉર્ફે કાનો (Kantilal @ Kano) એ ખુદ મેળવી લીધો છે. તાજેતરમાં યોજાયેલા એક પ્રસંગમાં કાંતિ અમૃતિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો ઉલ્લેખ કરી ખુદના વખાણ કરવામાં જરા સરખી કચાશ રાખી ન હતી.કાંતિલાલ શિવલાલ અમૃતિયાએ વીડિયોમાં શું કહ્યું આપ જુઓ અને સાંભળો...

Advertisement

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Surat : હજીરામાં NTCP કંપનીમાં યોજાઈ મોકડ્રીલ, પો. કમિશનરે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

featured-img
ગાંધીનગર

Std. 10 Result : આવતીકાલે 8 મેના રોજ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ થશે જાહેર

featured-img
આંતરરાષ્ટ્રીય

Pakistan : આતંકીઓને પાકિસ્તાનમાં મળ્યું સન્માન,પાકિસ્તાનની સેના ચોધાર આંસુએ રડી!

featured-img
Top News

Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરી

featured-img
રાષ્ટ્રીય

Operation Sindoor: પાકિસ્તાન સુધારે પોતાની હરકત, નહી તો મળશે જડબાતોડ જવાબઃ ભારત

featured-img
રાષ્ટ્રીય

Pakistan માં આતંકીઓ વિરુદ્ધ air strike પર દિલ્હીના શાહી ઈમામનું મોટું નિવેદન, કહ્યું- 'દુશ્મનના ઘરમાં ઘૂસીને...'

Trending News

.

×