Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરફરાઝ ખાન આ સિદ્ધિ મેળવનારો મુંબઈનો પ્રથમ ખેલાડી બન્યો

Sarfraz Khan : મંગળવાર 1 ઓક્ટોબરથી રમાઈ રહેલી ઈરાની ટ્રોફી (Irani TrophyI માં સરફરાઝ ખાને એક એવો રેકોર્ડ (Record) બનાવ્યો છે. સરફરાઝ ખાન (Sarfraz Khan) ને બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા મળી નહોતી. હવે તેણે આ કપમાં તે ઉણપની...
સરફરાઝ ખાન આ સિદ્ધિ મેળવનારો મુંબઈનો પ્રથમ ખેલાડી બન્યો

Sarfraz Khan : મંગળવાર 1 ઓક્ટોબરથી રમાઈ રહેલી ઈરાની ટ્રોફી (Irani TrophyI માં સરફરાઝ ખાને એક એવો રેકોર્ડ (Record) બનાવ્યો છે. સરફરાઝ ખાન (Sarfraz Khan) ને બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા મળી નહોતી. હવે તેણે આ કપમાં તે ઉણપની ભરપાઈ કરી લીધી છે અને એક એવી ઇનિંગ રમી છે જે વર્ષો સુધી તેને અને તેના ફેનને યાદ રહેશે. તે મુંબઈ ટીમ માટે સૌથી મોટો મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. દર વર્ષે ઈરાની કપની મેચ રણજી ટ્રોફી વિજેતા અને બાકીના દેશના ખેલાડીઓની બનેલી ટીમ વચ્ચે યોજાય છે. ઈરાની કપ 2024માં, મુંબઈએ સરફરાઝની બેવડી સદીની મદદથી 9 વિકેટના નુકસાન પર 536 રન બનાવ્યા છે.

Advertisement

Update...

Advertisement

આ પણ વાંચો:  ICC Test Rankings માં બુમરાહ, કોહલી અને જયસ્વાલને સૌથી મોટો ફાયદો

Advertisement
Tags :
Advertisement

.