Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Paralympics 2024 માં અવનિ લેખરાએ રચ્યો ઈતિહાસ, મેળવ્યો Gold

Avani Lekhara એ સતત બીજીવાર Gold Medal મેળવ્યો મોનાએ 228.7 નો સ્કોર કરીને Bronze Model મેળવ્યો યુનરી લીએ 246.8 નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો Avani Lekhara એ આજરોજ Paris Paralympics 2024 માં ખેલક્ષેત્રે મા ભારતીની શાનમાં ચાર ચાંદ...
04:12 PM Aug 30, 2024 IST | Aviraj Bagda
First Gold medal for India in Paralympics at Paris 2024

Avani Lekhara એ આજરોજ Paris Paralympics 2024 માં ખેલક્ષેત્રે મા ભારતીની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા છે. અવની લેખરાએ મહિલા 10 meter air rifle માં એવું પ્રદર્શન કર્યું છે કે, જેને જોઈને દરેક ભારતીયો ગદગદ થઈ ગયા છે. અવની લેખરાએ પોતાના પ્રદર્શન બદલ Paris Paralympics 2024 માં Gold Medal મેળવ્યો છે. તે ઉપરાંત મોના અગ્રવાલે આ જ સ્પર્ધામાં Bronze Model હાંસલ કર્યો છે.

મોનાએ 228.7 નો સ્કોર કરીને Bronze Model મેળવ્યો

ત્યારે Avani Lekhara એ સતત બીજીવાર Paris Paralympics 2024 માં Gold Medal મેળવ્યો છે. તે ઉપરાંત Avani Lekhara એ ટક્યો ઓલિમ્પિકમાં 249.6 સ્કોર બનાવ્યો હતો. પરંતુ Avani Lekhara એ પોતાનો જ રેકોર્ટ જ Paralympics 2024 માં બ્રેક કરી નાખ્યો છે. અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ફાઈનલ (SH1) ની ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચો: Paris Paralympics 2024 માં ગુજરાતના 3 દિવ્યાંગ ખેલાડીઓનો 'જોશ હાઈ'

યુનરી લીએ 246.8 નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો

Avani Lekhara એ ક્વોલિફિકેશનમાં 625.8 નો સ્કોર કર્યો હતો. તો અન્ય ભારતીય ખેલાડી મોના અગ્રવાલ ક્વોલિફિકેશનમાં પાંચમા ક્રમે સ્થાન મેળવ્યું હતું. અને ઈરિના શેટનિક પ્રથમ સ્થાને હતી. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 627.5 નો સ્કોર કર્યો હતો. મોના અગ્રવાલે પેરિસ પેરાલિમ્પિક્સની મેડલ મેચમાં 228.7 નો સ્કોર કરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાની યુનરી લીએ 246.8 નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો છે અને ભારતની Avani Lekhara એ 249.7 નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ પણ વાંચો: વાંચો... અવની લેખરાની Paralysis થી Peralympics સુધીની ગાથા

Tags :
Avani Lekharaavani lekhara final matchAvani Lekhara Medalavani lekhara medal ceremonyavani lekhara news todayavani lekhara paralympicavani lekhara paralympicsavani lekhara shootingAvani Lekhara Wins GoldAvani Lekhara Wins Gold In ParalympicsGold MedalistGujarat FirstIndia At Paris ParalympicsIndia First Female Gold Medal WinnerIndia Gold Medal In ParalympicsMona AgarwalParalympic championParalympicsparalympics 2024paris paralympic 2024Paris ParalympicsParis Paralympics 2024
Next Article