INDvsSA T20 LIVE SCORE: 100 રનમાં જ ભારતની અડધી ટીમ OUT
- ભારત સીરીઝની એક મેચ જીતી ચુક્યું છે
- ભારતીય ટીમની ખસ્તા હાલત થઇ છે
- આફ્રીકાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો
IND vs SA 2nd T20 Live Score: ભારતીય ટીમ અને સાઉથ આફ્રીકા વચ્ચે 4 મેચની ટી20 સીરીઝની બીજી મેચ રમાઇ રહી છે. ગકેબરહામાં યોજાઇ રહેલી આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની સ્થિતિ ખરાબ થઇ હતી. મેચબાન આફ્રીકી ટીમની સામે ઘુંટણીયે આવી ગઇ હતી. 125 રનનો સરળ ટાર્ગેટ સેટ કરી દીધો હતો.
ભારતીય ટીમ સાઉથ આફ્રીકા વચ્ચે સીરીઝની બીજી મેચ ગકેબરહામાં રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ જીતીને સીરીઝમાં 1-0 થી આગળ વધી ચુકી છે. ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે અત્યાર સુધી 9 દ્વિપક્ષીય ટી20 સીરીઝ રમાઇ હતી. આ દરમિયાન ભારતે 4 અને આફ્રિકાએ 2 મેચ જીતી છે. 3 સીરીઝ ડ્રો રહી છે.
આ પણ વાંચો : મંદી વચ્ચે પણ આ કંપનીના રોકાણકારોએ છાપ્યા 57000 કરોડ રૂપિયા
ભારત-સાઉથ આફ્રીકા વચ્ચે 4 મેચોની સીરીઝની બીજી મેચ રમાઇ
ભારતીય ટીમ અને સાઉથ આફ્રીકા વચ્ચે 4 મેચોની ટી20 સીરીઝની બીજી મેચ રમાઇ રહી છે. ગગેબરહામાં થઇ રહેલી આ મેચમાં આફ્રિકા ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. ત્યાર બાદ ભારતીય ટીમની સ્થિતિ ખરાબ થઇ ચુકી છે. ટીમે 70 રને 5 વિકેટ ઝડપી લીધી હતી. કેપ્ટન સુર્યકુમાર યાદવ 4, તિલક વર્મા 20 અને અક્ષર પટેલ 27 રન બનાવીને આઉટ થયા.
આ પણ વાંચો : Ahmedabad: ગોમતીપુરમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે...
સાઉથ આફ્રીકા વિરુદ્ધ ભારતનો ધાંસુ રેકોર્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુર્યકુમાર યાદવની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે પહેલી મેચ 61 રનથી જીતીને સીરીઝમાં 1-0 થી આગળ વધી ચુકી છે. સાઉથ આફ્રીકા વિરુદ્ધ દ્વિપક્ષીય ટી20 સીરીઝમાં ભારતીય ટીમનો રેકોર્ડ ધાંસું છે. ગત્ત 5 સીરીઝથી ભારતીય ટીમ હારી નથી. આ દરમિયાન 2 સીરીઝમાં ભારતને જીત મળી છે. જ્યારે 3 ટી20 સીરીઢ પર ખતમ થઇ છે.
આ પણ વાંચો : દિલ્હીમાં કેનેડિયન દુતાવાસ બહાર પ્રદર્શન, બેરીકેડ્સ તોડ્યા, બ્રેમ્પટન ઘટનાના પડઘા
ભારત-સાઉથ આફ્રીકા વચ્ચે અત્યાર સુધી 9 સીરીઝ રમાઇ
ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે અત્યાર સુધી 9 દ્વિપક્ષીય ટી20 સીરીઝ રમાઇ. આ દરમિયાન ભારતે 4 અને આફ્રીકાએ 2 જીતી છે. 3 સીરીઝ ડ્રો રહી છે. ભારતીય ટીમને અંતિમ વાર ઓક્ટોબર 2015 માં સાઉથ આફ્રીકાની વિરુદ્ધ દ્વિપક્ષીય ટી20 સીરીઝમાં હાર સહન કરવી પડી છે. ત્યાર બાદથી ટીમ હારી નથી. હવે ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે 10 દ્વિપક્ષીય ટી 20 સીરીઝ રમાશે.
આ પણ વાંચો : લીલી પરિક્રમા કરવા જતા શ્રદ્ધાળુઓને Rajkot એસટી વિભાગની ભેટ, 50 એક્સ્ટ્રા બસો દોડાવાશે
ભારતનો સાઉથ આફ્રીકા સામે સારો રેકોર્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે, આફ્રીકાની વિરુદ્ધ અને તેના ઘરમાં બંન્ને મામલે ભારતીય ટીમ ટી20 મેચમાં રેકોર્ડ ધાંસુ છે. બંન્ને ટીમની વચ્ચે અત્યાર સુધી 28 ટી20 મેચ યોજાઇ, જેમાં ભારતે 16 જીતી અને 11 હાર્યા છે. જ્યારે આફ્રીકી દેશમાં ભારતીય ટીમે કૂલ 16 ટી20 મેચ રમી, જેમાંથી 11 જીત્યા અને માત્ર 4 હાર્યા હતા. આ દેશમાં ભારતે 2007 માં ટી20 વર્લ્ડ કપ પણ જીતી હતી.
આ પણ વાંચો : એક ભુલ અને એક સાથે 40 અપરણિત યુવતીઓ ગર્ભવતી થઇ, સમગ્ર ગામમાં હડકંપ