Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Olympic 2024: ભારતીયોને મળશે મફત Visa , જો નીરજ ચોપરા જીતશે Gold

ભારતીયોને મફતમાં Visa ની સુવિધા કરી આપશે ભારતીય Visa Company ના માલિકે ઘોષણા કરી ભારતમાં તેની મુખ્ય શાખા મુંબઈમાં આવેલી છે Olympic 2024: Paris Olympics 2024 માં ભારત દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય ખેલાડીઓ દ્વારા...
olympic 2024  ભારતીયોને મળશે મફત visa   જો નીરજ ચોપરા જીતશે gold
  • ભારતીયોને મફતમાં Visa ની સુવિધા કરી આપશે

  • ભારતીય Visa Company ના માલિકે ઘોષણા કરી

  • ભારતમાં તેની મુખ્ય શાખા મુંબઈમાં આવેલી છે

Olympic 2024: Paris Olympics 2024 માં ભારત દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય ખેલાડીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 Bronze Medal ભારતના ખોળામાં મૂકવામાં આવ્યા છે. તે ઉપરાંત આગામી વિવિધ ખેલક્ષેત્રે પણ ભારતીય ખેલાડીઓનું અદ્ભૂત પ્રદર્શન જોવા મળશે અને અનેક પુરસ્કાર ભારત હાંસલ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

ભારતીયોને મફતમાં Visa ની સુવિધા કરી આપશે

ત્યારે આ વખતે સૌથી વધુ લોકોને Paris Olympics 2024 માં Golden Man Neeraj Chopra ના પ્રદર્શનનો ઈંતેજાર કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત દરેક ભારતીયને ઉમ્મીદ છે કે, આ વખતે પણ Neeraj Chopra ખેલક્ષેત્રે ભારતમાતાના ખોળામાં Gold Medal મૂકવામાં આવશે. ત્યારે Neeraj Chopra એ Paris Olympics 2024 માં 8 ઓગસ્ટના રોજ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. ત્યારે Neeraj Chopra ના એક ચાહકે એક અનોખી ઘોષણા કરી છે.

Advertisement

આ પણ વાંચો: Fact check: એરપોર્ટ પર મહિલાએ કપડા ઉતારી કરવા લાગી સેક્સની માંગ, જુઓ વીડિયો....

ભારતીય Visa Company ના માલિકે ઘોષણા કરી

એક ભારતીય મૂળની Visa Company ના માલિકે ઘોષણા કરી છે કે, જો આ વખતે પણ Neeraj Chopra એ Gold Meda જીતશે. તો તે દરેક ભારતીયોને મફતમાં Visa ની સુવિધા કરી આપશે. જોકે આ કંપનીનું નામ Atlys છે. આ કંપનીના માલિકનું નામ મોહક નાહટા છે. મોહક નાહટાએ પોસ્ટ કરીને આ વાતની માહિતી લોકોને આપી છે. ત્યારે તેમની આ પોસ્ટ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.

Advertisement

ભારતમાં તેની મુખ્ય શાખા મુંબઈમાં આવેલી છે

Atlys Visa Company બહુરાષ્ટ્રીય કંપની છે. તે Visa અને મુસાફરી સંબંધિત તમામ નવીનતમ માહિતી મુસાફરોને કરી આપે છે. જ્યારે કોઈ પ્રવાસી આ કંપની દ્વારા વિઝા માટે અરજી કરે છે ત્યારે તેની એપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરવાનું, ઘરે બેઠા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ લેવા અને મુસાફરી માટે દસ્તાવેજો અને માહિતી સાચવવાનું કામ કંપની દ્વારા કરવામાં આવે છે. ભારતમાં તેની મુખ્ય શાખા મુંબઈમાં આવેલી છે.

આ પણ વાંચો: Google ના કર્મચારીઓને મળતા ભોજનનો વીડિયો જોઈને તમે પણ લાળ ટપકાડશો!

Tags :
Advertisement

.