Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Award : BCCIનું વાર્ષિક એવોર્ડ ફંક્શન યોજાયું,જાણો કોને મળ્યો કયો એવોર્ડ

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે( Awards) વાર્ષિક પુરસ્કારની જાહેરાત કરી છે. પુરસ્કાર  સમારંભ મંગળવારે હૈદરબાદ થયો, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે પાંચ મેચની ટેસ્ટનો પ્રારંભ થશે. ભારતીય ટીમ પણ સમારંભમાં હાજર રહી. ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડ અને ઈંગ્લેન્ડના...
10:37 PM Jan 23, 2024 IST | Hiren Dave
BCCI Awards 2024 Winners List

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે( Awards) વાર્ષિક પુરસ્કારની જાહેરાત કરી છે. પુરસ્કાર  સમારંભ મંગળવારે હૈદરબાદ થયો, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે પાંચ મેચની ટેસ્ટનો પ્રારંભ થશે. ભારતીય ટીમ પણ સમારંભમાં હાજર રહી. ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડ અને ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ હાજર રહ્યા હતા.

 

 

BCCI Awards  વર્ષ 2019 બાદ પહેલી વખત આપ્યા છે. શુભમન ગિલને 2023 માટે પુરુષ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ ( Awards) અપાયો. સ્મૃતિ મંધાના 2020-21 અને 2021-22ની મહિલા ક્રિકેટ ઓફ ધ યર બની. ઓલરાઉન્ડર દીપ્તી શર્મા 2019-20 માટે સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ થઈ.

ફારુક એન્જીનિયર અને રવિ શાસ્ત્રીને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ
પૂર્વ બેટ્સમેન ફારુખ એન્જીનિયરને કર્નલ સીકે નાયડૂ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા. 84 વર્ષના ફારુખે ભારત તરફથી 46 ટેસ્ટમાં 2,611 રન બનાવ્યા. તેમણે 5 વનડેમાં 114 રન કર્યા. તેઓ 1961થી 1975 સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ રહ્યાં.

તો ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને પણ લાઈફટાઈમ એચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા. પૂર્વ ઓલરાઉન્ડર શાસ્ત્રીએ 1981થી 1992 સુધી 80 ટેસ્ટમાં 3,830 રન કર્યા, જ્યારે 150 વનડેમાં 3,108 રન કર્યા. તેઓ 1983 વર્લ્ડકપ જીતનારી ટીમમાં પણ હતા. સંન્યાસ લીધા બાદ શાસ્ત્રીએ કોમેન્ટર તરીકે પોતાની અલગ ઓળખ બનાવી.

એવોર્ડ મેળવનારની લિસ્ટ

એમએ ચિદમ્બરમ ટ્રોફી

માધવરાવ સિંધિયા એવોર્ડ

લાલા અમરનાથ એવોર્ડ

બેસ્ટ ક્રિકેટ એસોસિએશન એવોર્ડ

ઘરેલૂ ક્રિકેટ બેસ્ટ અમ્પાયર એવોર્ડ

લીપ સરદેસાઈ એવોર્ડ (ભારત-વેસ્ટ ઈન્ડિઝ 2023 સીરીઝ)

પૉલી ઉમરીગર એવોર્ડ

આ પણ વાંચો - ICC ODI Team of the Year : વનડે ક્રિકેટની બેસ્ટ ટીમની થઇ જાહેરાત

 

 

Tags :
BCCI Awards 2024 Winners ListCricket NewsFarokh EngineerMohammed Shamiravi shastriShubman GillSmriti Mandhana
Next Article