Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં ટુંક સમયમાં થઇ શકે છે ‘ટેસ્લા’ની એન્ટ્રી

એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના કડક વલણ અને શરતોને કારણે કંપની તેના આયોજનને અમલમાં મૂકી શકી નથી. હવે સમાચાર આવ્યા છે કે ટેસ્લા ફરી એકવાર ભારતીય...
03:07 PM Jul 25, 2023 IST | Hiren Dave

એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના કડક વલણ અને શરતોને કારણે કંપની તેના આયોજનને અમલમાં મૂકી શકી નથી. હવે સમાચાર આવ્યા છે કે ટેસ્લા ફરી એકવાર ભારતીય માર્કેટમાં એન્ટ્રીને લઈને ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી છે.

Tags :
CompanyentryIndiameetOfficialsPiyush GoyalTeslaUnion Minister
Next Article