Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar: ઘેડ પંથકમાં વરસાદી આફત, ખેતરો પાણીમાં ગરકાવ

પોરબંદરમાં સતત વરસાદથી  જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ પથંકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે. રસ્તાઓ પર 3થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડછ ગામના લોકો સંપર્ક...

પોરબંદરમાં સતત વરસાદથી  જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ પથંકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે. રસ્તાઓ પર 3થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડછ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

Advertisement

Tags :
Advertisement

.