Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Seema Haider પર લોકો મહેરબાન, કોઈકે ફિલ્મ ઓફર કરી તો કોઈકે 50,000ની નોકરી

સીમા હૈદર અને સચિન મીણાની લવસ્ટોરી ભારતથી પાકિસ્તાન સુધી હેડલાઇન્સમાં છે. હવે ગુજરાતના એક વેપારીએ તેમને નોકરીની ઓફર કરી છે. બિઝનેસમેન તરફથી કહેવામાં આવ્યું છે કે બંનેને પચાસ હજાર રૂપિયા મહિનાના વેતન પર નોકરી આપવામાં આવશે. વાસ્તવમાં, સીમા અને સચિનનો...
10:42 PM Aug 02, 2023 IST | Hiren Dave

સીમા હૈદર અને સચિન મીણાની લવસ્ટોરી ભારતથી પાકિસ્તાન સુધી હેડલાઇન્સમાં છે. હવે ગુજરાતના એક વેપારીએ તેમને નોકરીની ઓફર કરી છે. બિઝનેસમેન તરફથી કહેવામાં આવ્યું છે કે બંનેને પચાસ હજાર રૂપિયા મહિનાના વેતન પર નોકરી આપવામાં આવશે. વાસ્તવમાં, સીમા અને સચિનનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોવાના સમાચાર બહાર આવતા જ એક ફિલ્મ નિર્દેશકે તેમને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી

Tags :
Ajab Gajab Love StoryATSGhulam HaiderIndiaindian citizenshipindian lawJob OfferkarachiNationalNoida RabupuraPakistani Women Seema HaiderSachin and SeemaSeema Haider Sachin Love Story
Next Article