Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રમાં તરફ આગળ વધ્યું Chandrayaan-3 : ISRO

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 (chandrayaan-3) મિશનને લઈને સમગ્ર દેશને મોટા સમાચાર આપ્યા છે. ઈસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન 3 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ઉડાન ભરી રહ્યું છે. ...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 (chandrayaan-3) મિશનને લઈને સમગ્ર દેશને મોટા સમાચાર આપ્યા છે. ઈસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન 3 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ઉડાન ભરી રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.