Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anju in Pakistan : ગોલ્ડન લહેંગા, બ્રાઈડલ લૂક અને બાજુમાં નસરુલ્લા, પાકિસ્તાનથી અંજૂનો નવો Video

રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજૂના રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. અંજૂ હવે ફાતિમાના નામે ઓળખાય છે. તેણે ધર્મપરિવર્તન કર્યું અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા. ક્યારેક પાકિસ્તાનના મેદાનોમાં ફરતી અંજૂનો વીડિયો સામે આવે છે તો ક્યારેક તે નસરુલ્લા સાથે બુરખો...

રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજૂના રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. અંજૂ હવે ફાતિમાના નામે ઓળખાય છે. તેણે ધર્મપરિવર્તન કર્યું અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા. ક્યારેક પાકિસ્તાનના મેદાનોમાં ફરતી અંજૂનો વીડિયો સામે આવે છે તો ક્યારેક તે નસરુલ્લા સાથે બુરખો પહેરીને ડિનર કરતી જોવા મળે છે

Advertisement

Tags :
Advertisement

.