Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBI ના આંકડાઓ મુજબ, ભારતમાં વધ્યું Digital Payment નું ચલણ

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. માર્ચ 2023 સુધીમાં, RBIનો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ 395.57 હતો. RBI ના ઈન્ડેક્સ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારતમાં લગભગ 13.24% ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું છે. ...

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. માર્ચ 2023 સુધીમાં, RBIનો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ 395.57 હતો. RBI ના ઈન્ડેક્સ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારતમાં લગભગ 13.24% ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.