Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે કર્યો જોખમી Stunt

સોશિયલ મીડિયાના જમાનામાં આજે લોકો ફેમસ થવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક સુરતનો વીડિયો વાયરલ થયો છે જેમા એક યુવક ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સુરતમાં પાંડેસર વિસ્તારના બ્રિજ પરનો હોવાનું સામે...

સોશિયલ મીડિયાના જમાનામાં આજે લોકો ફેમસ થવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક સુરતનો વીડિયો વાયરલ થયો છે જેમા એક યુવક ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સુરતમાં પાંડેસર વિસ્તારના બ્રિજ પરનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવક બ્રિજની પાળી પર કોઇ પણ સુરક્ષા વિના બિન્દાસ્ત ચાલી રહ્યો છે. આ વીડિયો બ્રિજ પરથી કોઇ જાગૃત વ્યક્તિએ બનાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - પાકિસ્તાનમાં હિન્દુઓનું મરી માતા મંદિર રાતો રાત તોડી પાડવામાં આવ્યું

આ પણ વાંચો - લોટામાં ફસાઈ બિલાડી, નિકળવા માટે કૂદકા મારવા લાગી, Video

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.