ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video
સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતા જાળવી રાખનારી અભિનેત્રી Sofia Ansari એ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબ જ બોલ્ડ તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યો છે. જણાવી દઇએ કે, સોફિયા અંસારી આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. તેનો લૂક બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓને પાછળ છોડી દે તેવો છે. લોકપ્રિયતાના મામલે સોફિયા અંસારી ઉર્ફી જાવેદને પણ પાછળ છોડી દે છે. સોફિયા અંસારી હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર અનેક પ્રકારની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સોફિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક લેટેસ્ટ તસવીર અને વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
View this post on Instagram
Sofia Ansari નો વધુ એક બોલ્ડ વીડિયો
Sofia Ansari તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકના કારણે ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે, તેના ફેન્સ તેના નવા ફોટાની રાહ જોતા રહે છે અને તેના ફોટા આવતા જ વાયરલ થઈ જાય છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, આ સાથે તેનો વીડિયો પણ વાયરલ થયો છે. જણાવી દઇએ કે, આ ફોટા અને વીડિયોમાં સોફિયા અંસારીની હોટનેસ જોઈને ફેન્સ ફરી એકવાર પ્રેમ વરસાવી રહ્યા છે. હાલમાં જ સોફિયાએ ખુલ્લા આકાશમાં ઝાડ નીચે ન્હાતી વખતે એક ખૂબ જ બોલ્ડ વીડિયો શેર કર્યો છે.
View this post on Instagram
સોફિયાના આ વીડિયોએ ફેન્સમાં હલચલ મચાવી દીધી છે. તેના આ હોટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર હવાની જેમ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા સોફિયા અંસારીએ ઈદના અવસર પર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો હતો. તેનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, સોફિયા અંસારી ઉર્ફી જાવેદને પાછળ છોડીને સોશિયલ મીડિયા ક્વીન બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે. તેના 9.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. લોકો સોફિયા અંસારીની તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે.
આ પણ વાંચો - સોફિયા અંસારીએ એકવાર ફરી બોલ્ડ વીડિયો કર્યો શેર, હવે આ તો હદ થઇ ગઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ