Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલ્ડનેસની તમામ હદો પાર કરી રહી છે Sofia Ansari, જુઓ તેનો બાથરૂમ વીડિયો

અભિનેત્રી સોફિયા અંસારી (Sofia Ansari) સોશિયલ મીડિયા (Social Media) પર તેના ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. સોફિયા અંસારી ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીઓમાંની એક છે. છેલ્લા કેટલાક દિવસોમાં લોકો અભિનેત્રીને ખૂબ સર્ચ કરી રહ્યા છે....
Advertisement

અભિનેત્રી સોફિયા અંસારી (Sofia Ansari) સોશિયલ મીડિયા (Social Media) પર તેના ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. સોફિયા અંસારી ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીઓમાંની એક છે. છેલ્લા કેટલાક દિવસોમાં લોકો અભિનેત્રીને ખૂબ સર્ચ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોફિયા તેના હોટ અને ગ્લેમરસ લુક માટે લોકોમાં જાણીતી છે અને તે હંમેશા તેના લુકના કારણે જ ચર્ચામાં રહે છે. સોફિયાએ ઈન્ટરનેટ પર પોતાનો ઘણા હોટ વીડિયો અને ફોટા શેર કર્યો છે જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યા છે. તમે ઉર્ફી જાવેદને હર હંમેશા અવનવા કપડામાં જોઇ હશે પરંતુ આ વખતે સોફિયા ઉર્ફીને ટક્કર આપતા એક Butterfly શેપના કપડામાં જોવા મળી છે.

Advertisement

https://www.instagram.com/p/CpW4uK6DnTx/?utm_source=ig_web_copy_link

Advertisement

સોશિયલ મીડિયા પણ એક્ટિવ રહે છે સોફિયા
આજના સમયમાં સોશિયલ મીડિયા તમારી ઓળખ બનાવવા માટે ખૂબ જ મોટું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. અહીં લોકો પોતાની પ્રતિભા અને સુંદરતા બતાવીને પોતાનું અલગ નામ બનાવે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર છે. ઇન્સ્ટાગ્રામના કારણે કેટલાક સામાન્ય લોકોએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમા એક નામ સોફિયા અંસારીનું પણ છે. જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Advertisement

સોફિયા ચાહકોની પસંદી બની ગઈ છે
સોફિયાએ પોતાના કરિયરની શરૂઆત ટિક ટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ફોટામાં સોફિયા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
સોફિયા ગુજરાતની રહેવાસી છે
જણાવી દઈએ કે સોફિયા અંસારી મૂળ ગુજરાતના વડોદરાની છે. માત્ર 25 વર્ષની ઉંમરે તેણે શાનદાર લક્ઝરી લાઈફ જીવી છે. પહેલા તે ટિક ટોક પર વીડિયો બનાવતી હતી અને હવે તે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને લાખો લોકોના દિલ જીતી રહી છે.
ફેન્સ આતુરતાથી ફોટોની રાહ જુએ છે
સોફિયાએ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેના હોટ અને ગ્લેમરસ લુકથી ધૂમ મચાવી છે. સોફિયાએ ઈન્ટરનેટ પર જે પણ ફોટા શેર કર્યા છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સોફિયાના લોકો એટલા ક્રેઝી છે કે તેઓ તેની પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.

Advertisement

Trending News

.

×