Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BSF વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ, Photos

07 જૂન 2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે BSF વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન ના નેજા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સ કેમ્પસ ગાંધીનગર ખાતે BSF વાઇવ્સ વેલ્ફેર એસોસિએશનના સભ્યો દ્વારા અંકુર પ્લે સ્કૂલના પ્રાંગણમાં વિવિધ પ્રજાતિના...
bsf વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ  photos

07 જૂન 2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે BSF વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન ના નેજા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સ કેમ્પસ ગાંધીનગર ખાતે BSF વાઇવ્સ વેલ્ફેર એસોસિએશનના સભ્યો દ્વારા અંકુર પ્લે સ્કૂલના પ્રાંગણમાં વિવિધ પ્રજાતિના ફળો અને આકર્ષક વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે બાવા સભ્યોને આ વર્ષની થીમ 'બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન' ને અનુસરવા વિનંતી કરવામાં આવી હતી જેથી રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ મર્યાદિત કરીને વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું રક્ષણ થાય અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય.

આ પણ વાંચો : ભુજ હનીટ્રેપ કેસમાં મહિલા સહિત બે ની ધરપકડ

Advertisement

Tags :
Advertisement

.