Forest : બીટ ગાર્ડ પરીક્ષાના ઉમેદવારો માટે વાંચવા જેવા સમાચાર
Forest : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ (Forest ) બીટ ગાર્ડ પરીક્ષાની FAK આવતા સપ્તાહની શરુઆતમાં આવશે.
યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરીને આ માહિતી આપી
વિદ્યાર્થી અગ્રણી યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે . તેમણે ટ્વિટમાં લખ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાની FAK આવતા સપ્તાહની શરુઆતમાં આવશે.
#verified_News
ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા #ફોરેસ્ટ #બીટ_ગાર્ડ પરીક્ષા ની #FAK આવતા અઠવાડિયા ની શરુઆતમાં આવશે.🛑#FAK ને અત્યારે ફાઈનલ ઓપ અપાઇ રહ્યો છે.
🛑ત્યારબાદ રિઝલ્ટ ડીક્લેર કરવામાં આવી શકે છે.🛑ફોરેસ્ટ વિભાગ #જુલાઈ માં #ફિઝિકલ પરીક્ષા માટે તૈયારી કરી રહી છે...વરસાદી…
— Yuvrajsinh Jadeja (@YAJadeja) May 3, 2024
જુલાઈમાં ફિઝિકલ પરીક્ષા માટે તૈયારી
તેમણે માહિતી આપી છે કે FAK ને અત્યારે ફાઇનલ ઓપ અપાઇ રહ્યો છે. ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવી રહી છે.
ફોરેસ્ટ વિભાગ જુલાઈમાં ફિઝિકલ પરીક્ષા માટે તૈયારી કરી રહી છે..વરસાદી વાતાવરણ ને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવશે. જો કે તેમાં બદલાવને અવકાશ છે.
ભરતી પૂરી કરવાની ખૂબ ઉતાવળ
ફોરેસ્ટ_વિભાગના કહેવા પ્રમાણે એમને પણ ભરતી પૂરી કરવાની ખૂબ ઉતાવળ છે, પરંતુ ફિઝિકલ પરીક્ષાની તારીખ સમય,વાતાવરણ અને સંજોગ પ્રામણે નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો----- Gujarat High Court : પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવાઇ
આ પણ વાંચો---- ‘જે પાર્ટી સનાતન ધર્મની સાથે છે, વિશ્વ ઉમિયાધામ તેની સાથે છે’ – R P Patel
આ પણ વાંચો---- સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે વોટિંગ કરનાર પશુપાલકને દૂધમાં પ્રતિલીટરે 1 રૂપિયો વધુ મળશે
આ પણ વાંચો---- BHARUCH : જીલ્લામાં 100 ટકા મતદાન માટે ચૂંટણી અધિકારીઓનો આ અનોખો કીમિયો
આ પણ વાંચો---- Vadali Blast: મફતમાં લીધું પાર્સલ રૂપી મોત! જાણો વડાલીના રહસ્યમય બ્લાસ્ટની સંપૂર્ણ વિગતો