Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તહેવારોમાં વતન જતાં મુસાફરોને મંત્રીનો અનુરોધ, હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો

દિવાળીનો તહેવાર આવે એટલે લોકોને પોતાનું વતન યાદ આવતું હોય છે.દિવાળી ખુશીઓનો તહેવાર માનવામાં આવે છે.જેથી આ તહેવાર સૌ કોઈ પોતાના પરિવાર સાથે રહીને ખુશીથી મનાવતા હોય છે.જેથી મોટાભાગના લોકો દિવાળીમાં પોતાના વતન જવા માટે પ્રયાણ કરતાં હોય છે. દિવાળીમાં...
તહેવારોમાં વતન જતાં મુસાફરોને મંત્રીનો અનુરોધ  હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો

દિવાળીનો તહેવાર આવે એટલે લોકોને પોતાનું વતન યાદ આવતું હોય છે.દિવાળી ખુશીઓનો તહેવાર માનવામાં આવે છે.જેથી આ તહેવાર સૌ કોઈ પોતાના પરિવાર સાથે રહીને ખુશીથી મનાવતા હોય છે.જેથી મોટાભાગના લોકો દિવાળીમાં પોતાના વતન જવા માટે પ્રયાણ કરતાં હોય છે.

Advertisement

દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ બજાવીને લોકોની ખુશીઓમાં સહયોગી બને છે.અને પરિવારની ભૂમિકા ભજવે છે.

Advertisement

ત્યારે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને એસ.ટી.વિભાગના કર્મચારીઓને શુભેચ્છા પાઠવવાના અનુરોધ સાથે કર્મચારીઓને સમર્પિત કરતો એક વિડીયો શેર કર્યો છે.

આ પણ વાંચો -  1 હજાર વિધા જમીનમાં સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું આયોજન,CM ભૂપેન્દ્રભાઈ પટેલને અપાયું આમંત્રણ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.