Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DABHOI : માએ પોતાની મમતા લજવી, ડિલિવરી થયા બાદ બાળકને તરછોડી માતા ફરાર

ડભોઇ તાલુકામાં માએ પોતાની મમતા લજવી ભીલાપુર ગામ નજીક મળી આવ્યું મૃત નવજાત બાળક ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ હાઇવે પરના CCTV ચેક કરી શરૂ કરાઈ તપાસ બે દિવસના મૃત...
dabhoi   માએ પોતાની મમતા લજવી  ડિલિવરી થયા બાદ બાળકને તરછોડી માતા ફરાર
  • ડભોઇ તાલુકામાં માએ પોતાની મમતા લજવી
  • ભીલાપુર ગામ નજીક મળી આવ્યું મૃત નવજાત બાળક
  • ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ
  • હાઇવે પરના CCTV ચેક કરી શરૂ કરાઈ તપાસ
  • બે દિવસના મૃત બાળકને પીએમ અર્થે ખસેડાયું

DABHOI : ડભોઇમાં ( DABHOI ) કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સગી માએ પોતાના નવજાત બાળકને જન્મ આપ્યા બાદ નહેરમાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ભીલાપુર ગામ નજીક બાળક મૃત અવસ્થામાં મળી આવતા બાબતની જાણ સૌને થઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

Advertisement

કલિયુગમાં હવે માની મમતા મરી પરવારી હોય તેવું આ ઘટના વિશે જાણીને હાલ લાગી રહ્યું છે. વડોદરાના ડભોઇ તાલુકામાં જનેતા માએ જ બાળકને જન્મ આપતા તરછોડી દીધું છે. ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર થઈ છે. નોંધનીય છે કે, નવજાત બાળકનો મૃતદેહ ભીલાપુર ગામ નજીક મળી આવતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. બે દિવસના મૃત બાળકને હાલ પીએમ અર્થે ખસેડાયું છે. ઘટનાની જાણ પોલીસને થતા હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ હાઇવે પરના CCTV ચેક કરી રહી છે અને બાળકની માતાનાને શોધવાના પ્રયાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો : AHMEDABAD : ભાડૂઆતે મકાન માલિકના સાથે જ કરી છેતરપિંડી, ખાતામાંથી રૂ. 4.10 ઉઠાવ્યા

આ પણ વાંચો : TPO મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો આવ્યો સામે

Advertisement

આ પણ વાંચો : નાના ભાઈએ મહિલાઓ સાથે કરી મારપીટ, Dhirendra Krishna Shastri એ કહ્યું- તેના વર્તનથી દુઃખી છું…

આ પણ વાંચો : Assembly Election Results 2024 : BJP એ અરુણાચલમાં બહુમતીનો આંકડો પાર કર્યો, સિક્કિમમાં એકતરફી જીત તરફ SKM

Tags :
Advertisement

.