Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HOROSCOPE TODAY : આ રાશિના જાતકોને આજે મિત્રની મદદથી વેપારની તકો મળી શકે છે

આજનું પંચાંગ: HOROSCOPE TODAY તારીખ: 17 જૂન 2024, સોમવાર તિથિ: જ્યેષ્ઠ સુદ અગિયારસ નક્ષત્ર: ચિત્રા યોગ: પરિધ કરણ: વણિજ રાશિ: તુલા (ર, ત) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:14 થી 13:08 સુધી વિજય મુહૂર્તઃ 14:54 થી 15:48 સુધી રાહુ કાળઃ 07:38...
horoscope today   આ રાશિના જાતકોને આજે મિત્રની મદદથી વેપારની તકો મળી શકે છે

આજનું પંચાંગ: HOROSCOPE TODAY
તારીખ: 17 જૂન 2024, સોમવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ અગિયારસ
નક્ષત્ર: ચિત્રા
યોગ: પરિધ
કરણ: વણિજ
રાશિ: તુલા (ર, ત)

Advertisement

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:14 થી 13:08 સુધી
વિજય મુહૂર્તઃ 14:54 થી 15:48 સુધી
રાહુ કાળઃ 07:38 થી 09:18 સુધી

મેષ (અ,લ,ઈ)

મન વ્યાકુળ રહે, મહત્વનાં કામમાં અડચણ આવે
નોકરીમાં બદલાવની સંભાવના, કાર્યસ્થળે સ્થિતિ સુધરે
કળા અને સંગીતમાં રસ વધી શકે
પિતાના સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે
ઉપાય: ગંગાજળયુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ: આછો ગુલાબી
શુભમંત્ર: ૐ આશુતોષાય નમઃ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

મિત્રની મદદથી વેપારની તકો મળે
થોડો તણાવ રહેતા ચીડિયાપણું અનુભવાય
નિયમિત કાર્યમાં વિઘ્ન આવી શકે, ભાઈનો સહયોગ મળે
શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યમાં સફળતા મળે
ઉપાય: સફેદ પુષ્પથી શિવાર્ચન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉમામહેશ્વરાભ્યા નમઃ||

મિથુન (ક,છ,ઘ)

પરિવારના મોભી તરફથી આર્થિક લાભ થાય
ક્રોધ પર નિયંત્રણ રાખવું
નિરાશા અને અસંતોષની લાગણી અનુભવાય
વેપાર માટે પ્રવાસની શક્યતા
ઉપાય: તુલસીજીની સેવા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ અર્ધનારેશ્વરાય નમઃ||

Advertisement

કર્ક (ડ,હ)

કામમાં નમ્રતાથી આગળ વધવું
લોભ ન કરવો અન્યથા નુકસાન થઇ શકે
કાયદાકીય બાબતમાં સાવચેતી રાખવી
અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે
ઉપાય: મીઠી વસ્તુનું દાન કરવું
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ ચંદ્રશેખરાય નમઃ||

સિંહ (મ,ટ)

આવકના અવસરો પ્રાપ્ત થાય
લોકપ્રિયતામાં અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ
જૂની ભૂલ પર પસ્તાવો થાય
સ્નેહીજન સાથે મતભેદની સંભાવના
ઉપાય: ગાયને ઘાસ ખવડાવવું
શુભરંગ: કથ્થઈ
શુભમંત્ર: ૐ અંબિકેશ્વરાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહો
રાજનૈતિક ક્ષેત્રે કામ પર ધ્યાન રાખવું
કામને લઈને ચિંતા, સમસ્યા દૂર થઈ શકે
પરિવારની સમસ્યાઓમાં રાહત મળે
ઉપાય: ચંદનનું તિલક કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ કુબેરેશ્વરાય નમઃ||

તુલા (ર,ત)

અભ્યાસ અને આધ્યાત્મિક કાર્ય માટે દિવસ સારો
સંકોચ વિના કાર્યમાં આગળ વધો તેવા યોગ
કાર્યસ્થળે મોટી ઉપલબ્ધિઓ મળી શકે
ભાગીદારીમાં કાર્ય શરૂ કરવા પર નુકસાનનો ડર
ઉપાય: નારિયેળનું દાન કરવું
શુભરંગ: મિશ્ર
શુભમંત્ર: ૐ ત્રિપુરેશ્વરાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

મારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક દિવસ
પરિવારના સભ્યો સાથે આનંદમાં દિવસ વીતે
મનની શંકાનું સમાધાન થવાના યોગ
નોકરી શોધનાર માટે આવી શકે સારા સમાચાર
ઉપાય: અત્તર છાંટવુ શુભ
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ ત્રમ્બકેશ્વરાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો
ધંધાકીય કામ માટે આકસ્મિક પ્રવાસના યોગ
કોઈની મદદ કરવાની તક મળે
બાળકોને આપેલું વચન પૂર્ણ કરવાની તક મળે
ઉપાય: દેવદર્શન કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર : ૐ ભવાનીશંકરાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ નબળો રહી શકે
મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે
આર્થિક તકલીફનો સામનો કરવો પડી શકે
વાણી અને વર્તનમાં સંતુલન જાળવવું
ઉપાય: શિવપૂજન કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ મહાદેવાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

નાણાકીય દૃષ્ટિએ દિવસ સારો રહી શકે
તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થાય
વૈભવી વસ્તુઓની ખરીદી માટે ખર્ચ થાય
ધાર્મિક કાર્યોમાં મન લાગશે
ઉપાય: દૂધનું સેવન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ચંદ્રમૌલેશ્વરાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

પરોપકારી કાર્યમાં ભાગ લેવાની તક મળે
ઉધાર રૂપિયા લેવાનું ટાળવું
સરકારી કામમાં નીતિ નિયમોનું સંપૂર્ણ પાલન કરવું
વિદ્યાર્થીઓને અભ્યાસ લગતી સમસ્યાઓનું સમાધાન મળે
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ હરિહરાય નમઃ||

Tags :
Advertisement

.