Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Horoscope Today : જાણો ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે, વાંચો તમારું રાશિફળ

આજનું પંચાંગ તારીખ: 02 જૂન 2024, રવિવાર તિથિ: વૈશાખ વદ અગિયારસ નક્ષત્ર: રેવતી યોગ: આયુષ્યમાન કરણ: બવ રાશિ: મીન (દ,ચ,ઝ,થ) સૂર્યોદય: 06:00 સૂર્યાસ્ત: 19:12 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:04 સુધી વિજય મુહૂર્ત: 12:11 થી 01:03 સુધી રાહુ કાળ:...
horoscope today   જાણો ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે  વાંચો તમારું રાશિફળ

આજનું પંચાંગ

તારીખ: 02 જૂન 2024, રવિવાર
તિથિ: વૈશાખ વદ અગિયારસ
નક્ષત્ર: રેવતી
યોગ: આયુષ્યમાન
કરણ: બવ
રાશિ: મીન (દ,ચ,ઝ,થ)
સૂર્યોદય: 06:00
સૂર્યાસ્ત: 19:12

Advertisement

દિન વિશેષ:

અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:04 સુધી
વિજય મુહૂર્ત: 12:11 થી 01:03 સુધી
રાહુ કાળ: 17:40 થી 19:21 સુધી

આજે અપરા એકાદશી
મધરાતે 01:39 પંચકની સમાપ્તિ

Advertisement

મેષ (અ,લ,ઈ)

મિશ્રિત પરિણામ આપનારો દિવસ
પ્રણય સબંધોમાં ખુશીઓ વર્તાય
અણધાર્યા ખર્ચ થવાના યોગ
પરિવાર સાથે યાત્રા-મનોરંજન થઇ શકે
ઉપાય : અપરા એકાદશીનું વ્રત કરવું
શુભરંગ : રાણી
શુભ મંત્ર : ૐ હ્રીં શ્રી લક્ષ્મી નારાયણાભ્યાં નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

અજાણી વ્યક્તિ થકી કાર્ય પાર પડે
આર્થિક લાભના સંકેત
નોકરિયાતોનાં મહત્વપૂર્ણ કાર્યો સમ્પન્ન થાય
સંતાન લક્ષી શુભ કાર્ય સંભવે
ઉપાય : તુલસી પૂજન કરવું
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ ગોપાલાય ઉત્તરધ્વજાય નમઃ||

Advertisement

મિથુન (ક,છ,ઘ)

કાર્યક્ષમતામાં વધે, વ્યવસાયમાં પ્રગતિ થાય
પિતા કે વડીલ સાથે મન હળવું કરી શકો
ઋણ મુક્તિના યોગો બને
લાગણીઓ અનિયંત્રિત થવાના યોગ
ઉપાય : ગંગાજળનો ઘરમાં છંટકાવ કરવો
શુભરંગ : આછો લીલો
શુભ મંત્ર : ૐ ક્લીં કૃષ્ણાય નમઃ||

કર્ક (ડ,હ)

ખૂબ જ સમજદારીથી આગળ વધવુ
વડીલોની વાત સાંભળવી, તેમની સલાહ લેવી
ધાર્મિક યાત્રા પર જવાના સંયોગ
કામ અધૂરાં રહેતા મન પરેશાન રહે
ઉપાય : ગાયના દૂધનું સેવન કરવું
શુભરંગ : રૂપેરી
શુભ મંત્ર : ૐ હિરણ્યગર્ભાય અવ્યક્તરૂપિણે નમઃ||

સિંહ (મ,ટ)

આત્મવિશ્વાસ સાથે મહત્વના નિર્ણયો લેવાય
મોટા લક્ષ્યો પૂરા થઈ શકે
જન કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળે
સંતાનોની પ્રગતિના અવરોધો દૂર થાય
ઉપાય : ઘરની મધ્યે માટીના કોડીયામાં કપૂર પ્રજ્વલીત કરવું
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ બ્રહ્મણે જગદાધારાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે
નાણાકીય વ્યવાહરમાં સાવધાની રાખવી
ખોવાયેલી કિંમતી વસ્તુ પાછી મળી શકે
પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળે
ઉપાય : શેરડીના રસથી લક્ષ્મી પૂજન કરવું
શુભરંગ : મોરપીંછ
શુભ મંત્ર : ૐ પીતવસનાય નમઃ||

તુલા (ર,ત)

કાર્ય કરવાનો સંતોષ મળે
વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું
મહત્વપૂર્ણ નિર્ણય માટે પરિવાર સાથે ચર્ચા કરવી
પરિવારમાં મહેમાનનું આગમન થઇ શકે
ઉપાય : નારાયણ યંત્રની પૂજા કરવી
શુભરંગ : બદામી
શુભ મંત્ર : ૐ તત્વ નિરંજનાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી
લાલચ નુક્સાન કરાવી શકે
કોઇ સ્વજનનો વિયોગ થવાના યોગ
મિત્રો વચ્ચે વિવાદ થઇ શકે
ઉપાય : દિપદાન કરવું
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ નારાયણાય નરસિંહાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્યમાં ઝડપ આવે
વસાયિક ક્ષેત્રે સારું પ્રદર્શન થાય
આળસનો ત્યાગ કરવો
મહેનતુ લોકોની પ્રતિષ્ઠા વધે
ઉપાય : પંચામૃતનું સેવન કરવું
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ શ્રી ઉર્ધ્વભૂજાયૈ નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

માન મોભો વધવાના યોગ
કાર્ય સિદ્ધિના યોગ બને
ચિંતિત કાર્ય પાર પડે
સંતાનના આરોગ્યની ચિંતા રહે
ઉપાય : પક્ષીને ચણ નાખવું
શુભરંગ : નારંગી
શુભ મંત્ર : ૐ ભક્તવત્સલાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

ભાગ્યની દૃષ્ટિએ દિવસ સારો
બધાને સાથે રાખવાના પ્રયાસ સફળ થાય
આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધાશે
સંતાનો સાથે મનોરંજન માણી શકાશે
ઉપાય : દેવ દર્શન અવશ્ય કરવા
શુભરંગ : આસમાની
શુભ મંત્ર : ૐ શ્રીં ઉપેંદ્રાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

દિવસ સામાન્ય રહે
આરોગ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું
પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળે
વ્યવસાયમાં કોઈ જોખમ નહીં લેવું
ઉપાય : મંદીરમા દાન પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ શ્રીં ગોવર્ધનાય નમઃ ||

Tags :
Advertisement

.