Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એરપોર્ટથી વડાપ્રધાન મોદી હોટલ પહોંચ્યા તો તેમની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં યોગ ઇવેન્ટના સમાપન બાદ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા.. વોશિંગ્ટન એરપોર્ટ પર ઉતરતા જ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.એરપોર્ટ પરથી વડાપ્રધાન મોદી સીધા હોટલ ઇન્ટરકોન્ટિનેન્ટલ વિલાર્ડ...
એરપોર્ટથી વડાપ્રધાન મોદી હોટલ પહોંચ્યા તો  તેમની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં યોગ ઇવેન્ટના સમાપન બાદ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા.. વોશિંગ્ટન એરપોર્ટ પર ઉતરતા જ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.એરપોર્ટ પરથી વડાપ્રધાન મોદી સીધા હોટલ ઇન્ટરકોન્ટિનેન્ટલ વિલાર્ડ પહોંચ્યા હતા.. જ્યાં તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભારતીયો ઉમટ્યા હતા.

Advertisement

વડાપ્રધાન મોદી તેમના સ્વાગત માટે અને તેમને જોવા માટે ઉમટેલા લોકોની નજીક જઇ તેમને મળ્યા હતા.. આ દરમ્યાન વંદે માતરમના નારા પણ સાંભળવા મળ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.