Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarakhand demolition: ગેરકાયદેસર મધરેસા અને નમાઝના સ્થળ પર ધામી સરકારનું ફર્યું Bulldozer

Uttarakhand demolition: ઉત્તરાખંડમાં ધામી સરકારે એક્શન મોડ શરું કર્યું છે. તેના અંતર્ગત સરકાર દ્વારા ગેરકાયદેસર વસાહતો પર ધામી સરકારનું Bulldozer ફળી વળ્યું છે. હલ્દવાનીમાં Bulldozer સાથે એક્શન મોડ સ્થાનિકોએ સરકારી કામ રોકવાનો કર્યો પ્રયત્ન ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા...
uttarakhand demolition  ગેરકાયદેસર મધરેસા અને નમાઝના સ્થળ પર ધામી સરકારનું ફર્યું bulldozer
Advertisement

Uttarakhand demolition: ઉત્તરાખંડમાં ધામી સરકારે એક્શન મોડ શરું કર્યું છે. તેના અંતર્ગત સરકાર દ્વારા ગેરકાયદેસર વસાહતો પર ધામી સરકારનું Bulldozer ફળી વળ્યું છે.

Advertisement

  • હલ્દવાનીમાં Bulldozer સાથે એક્શન મોડ
  • સ્થાનિકોએ સરકારી કામ રોકવાનો કર્યો પ્રયત્ન
  • ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા

હલ્દવાનીમાં Bulldozer સાથે એક્શન મોડ

ત્યારે આ ક્રમમાં હલ્દવાનીના બાનભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં Bulldozer ફરી વળ્યું હતું. આ વિસ્તારમાં આવેલા બગીચામાં ગેરકાયદેસર મદરેસા પર bulldozer ફેરવવામાં આવ્યું હતું. આ દરમિયાન અરાજકતાવાદી તત્વોએ પોલીસ પ્રશાસન અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો.

Advertisement

Advertisement

સ્થાનિકોએ સરકારી કામ રોકવાનો કર્યો પ્રયત્ન

Uttarakhand demolition: આ કાર્યમાં મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દળ બગીચામાં પહોંચી હતી. અહીં JCB વડે ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવાનું કામ શરૂ થયું હતું.ત્યારે મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો. SDM સહિત અનેક પોલીસકર્મીઓ અને પત્રકારો પણ ઘાયલ થયા છે.

ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા

સરકારી કામ સામે ભારે વિરોધ છતાં મહાનગરપાલિકાની ઝુંબેશ ચાલુ રહી હતી. Municipal Commissioner પંકજ ઉપાધ્યાય, City Majastry રિચા સિંહ, SDM પરિતોષ વર્મા સહિત Municipal Corporation ની ટીમે લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પથ્થરમારો બંધ ન થતો જોઈ પોલીસે તોફાની તત્વોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

આ પણ વાંચો: Gnanavapi પર ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજે કરી ખાસ વાત

Tags :
Advertisement

Trending News

.

×