Uttar Pradesh Ballia: કૂલર સામે બેસવા માટે માંડવિયા અને જાનૈયા વચ્ચે ઘમાસાણ
Uttar Pradesh Ballia: Uttar Pradesh માંથી લગ્નને સંલગ્ન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક મામૂલી કારણને લઈ Marriage તોટી કાઢવામાં આવ્યા હતાં. તો આ Marriage તૂટવા પાછળના કારણના અંશમાં ગરમી રહેલી છે. જોકે આ Marriage ના મંડપ નીચે મહેમાનો વચ્ચે ઘમાસાણ પણ થયું હતું. તે ઉપરાંત આ સમગ્ર મામલો બલિયા નગર પંચાયતના ચિતબદ ગામ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
દુલ્હા-દુલ્હન કુલરની નજીક બેસવા માટે હઠ
દુલ્હને Marriage કરવાની ના પાડી દીધી
જાનને ખાલી હાથ પાછી મોકલી હતી
ત્યારે Uttar Pradesh ના બાલિયામાં કૂલરના કારણે એક Marriage તૂટી ગયા છે. બાલિયામાં આવેલા ચિતબદ ગામમાં એક Marriage નો પ્રસંગ ચાલી રહ્યો હતો. ત્યારે Marriage મંડપ નીચે બેઠેલા વર-કન્યાને અસહ્ય ગરમી લાગી રહી હતી. તેથી તેમના માટે કુલરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો દુલ્હા-દુલ્હન કુલરની નજીક બેસવા માટે હઠ કરી રહ્યા હતાં. તો ક્ષણભરમાં દુલ્હન ગુસ્સે થઈ ગઈ હતી. તેણે કીધુ કે, જો Marriage પહેલા આવુ વર્તન કરવામાં આવે છે, તો Marriage બાદ કેવી પણ કરશે.
દુલ્હને Marriage કરવાની ના પાડી દીધી
તો બીજી તરફ Marriageમાં મૂકવામાં આવેલા કૂલર પાસે બેસવાને લઈ માંડવિયા અને જાનૈયા એકબીજા સાથે સંઘર્ષ કરી રહ્યા હતાં. ત્યારે આ પરિસ્થિતને જોતા દુલ્હને તરત જ Marriage કરવાની ના પાડી દીધી હતી. આ મામલે વરરાજા હુકુમચંદ્ર જયસ્વાલે કહ્યું કે અમે સિકંદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્તફાબાદના રહેવાસી છીએ. પરંતુ માંડવિયા અને જાનૈયા વચ્ચે અમુક કારણોસર સંઘર્ષ થતા દુલ્હને Marriage કરવાની ના પાડી દીધી છે.
જાનને ખાલી હાથ પાછી મોકલી હતી
આ ઘટના પછી વરરાજાએ કન્યાને સમજાવવાની કોશિશ શરૂ કરી હતી. પરંતુ દુલ્હન સંમત ન હતી. તેણે Marriage માટે આવેલી જાનને ખાલી હાથ પાછી મોકલી હતી. અંતે પોલીસ પણ આવી પહોંચી. બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રશાંત ચૌધરીના જણાવ્યા અનુસાર, પોલીસે બંને પક્ષોને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ વાત ન બની અને Marriage તૂટી ગયા. અંતે બંને પક્ષોને શાંતિ ભંગ કરવા બદલ કલમ 151 હેઠળ ચલણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Fatehpur : 7 વાર સાપ કરડવાનો દાવો કરનાર યુવકની ખૂલી પોલ