Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

URI Terrorist Attack: ઉરીમાં ભારતીય સૈનિકો પર આતંવાદીઓ ગોળીબાર કરતા બંને વચ્ચે ઘમાસાણ

URI Terrorist Attack: ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં ભારતીય સૌનિકો અને Terrorist વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે Indian Soldiers એ Terrorist ને ઉરી વિસ્તારમાં પ્રવેશતા પહેલા તેમને ઠાર મારવામાં આવ્યા હતાં. જોકે હાલમાં પણ Terrorist અને Indian Soldiers...
05:04 PM Jun 22, 2024 IST | Aviraj Bagda
Encounter between indian soldiers and terrorists in Uri, 2 terrorists trying to infiltrate were killed

URI Terrorist Attack: ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં ભારતીય સૌનિકો અને Terrorist વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે Indian Soldiers એ Terrorist ને ઉરી વિસ્તારમાં પ્રવેશતા પહેલા તેમને ઠાર મારવામાં આવ્યા હતાં. જોકે હાલમાં પણ Terrorist અને Indian Soldiers વચ્ચે સંઘર્ષ ચાલુ છે. અત્યાર સુધીમાં આ ઘટનમાં બે Terrorist માર્યા ગયા છે.

જોકે આ ઘટના પહેલા જ 19 જૂનના રોજ ઉત્તરી કાશ્મીરના સોપારમાં Terrorist અને Indian Soldiers વચ્ચે ઘમાસાણ થયું હતું. ત્યારે પણ બે Terrorist ને Indian Soldiers એ ઠાર માર્યા હતાં. આ ઘટના અંગે ભારતીય સેનામાંથી એક અધિકારીએ જણાવી હતીં. જોકે આ ઘટનામાં માર્યા ગયા Terrorist ને ઓળખ હજૂ સુધી સામે આવી નથી. તો Indian Soldiersને આતંવાદીઓ અંગે માહિતી મળતા અરાગામ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત અને તપાસ શરુ કરી દેવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં તપાસ શરુ

આ તપાસ દરમિયાન Indian Soldiers પર Terrorist દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને જૂથ વચ્ચે લડાઈ શરુ થઈ ગઈ હતી. તો આ પહેલા પણ Terrorist એ રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર ગોળીબાર કર્યો હતો. ત્યારે આ ઘટનામાં 10 થી વધુ લોકો માર્યા હતાં. જે બાદ જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં તપાસ શરુ કરવામાં આવી રહી છે. આ દરમિયાન નાની મોટી લડાઈ Terrorist અને Indian Soldiers વચ્ચે ચાલી રહી છે.

અનેક વખત Terrorist ને આસરો આપ્યો

જોકે રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર કરવામાં આવેલા હુમલામાં જે વ્યક્તિએ આતંકવાદીની મદદ કરી હતી. તેની પોલીસ દ્વારા ઘરપકડ કરી લેવામાં આવી છે. તે ઉપરાંત પોલીસે જણાવ્યું છે કે, તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ વ્યક્તિએ અનેક વખત Terrorist ને આસરો આપ્યો હતો.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના ધારમાં તાલિબાની સજા, મહિલાને જાહેરમાં લોકોએ માર્યો ઢોર માર

Tags :
EncounterGujarat Firstindian soldiersIndian-ArmyJammu-KashmirKashmirNationalterrorterroristTerrorist attackURI
Next Article