ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TMC Manifesto Declared: CM મમતા બેનર્જીએ ઘોષણા પત્રમાં CAA દેશમાં રદ કરવાની જાહેરાત કરી

TMC Manifesto Declared: આગામી 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી 2024 નો પ્રારંભ થવાનો છે. ત્યારે લોકસભા ચૂંટણી 2024 ના અન્વયે દરેક પાર્ટીઓએ પોતાનો Manifesto એક પછી એક જાહેર કર્યો છે. તેના અંતર્ગત સૌ પ્રથમ Congress પાર્ટીએ ચૂંટણીને અનુલક્ષીને ન્યાય પત્ર અને...
06:48 PM Apr 17, 2024 IST | Aviraj Bagda
TMC Manifesto, Lok Sabha Election

TMC Manifesto Declared: આગામી 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી 2024 નો પ્રારંભ થવાનો છે. ત્યારે લોકસભા ચૂંટણી 2024 ના અન્વયે દરેક પાર્ટીઓએ પોતાનો Manifesto એક પછી એક જાહેર કર્યો છે. તેના અંતર્ગત સૌ પ્રથમ Congress પાર્ટીએ ચૂંટણીને અનુલક્ષીને ન્યાય પત્ર અને ભાજપે મોદીની ગેરંટી: વિકસિત ભારત 2047 નામનો Manifesto જાહેર કર્યો હતો.

ત્યારે વધુ એક પાર્ટીએ આજરોજ પોતાના Manifesto જાહેર કર્યો છે. તેના અંતર્ગત બંગાળની સત્તાધારી પાર્ટી TMC એ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે પોતાનો Manifesto જાહેર કર્યો છે. TMC પાર્ટીના નેતા ડેરેક ઓ'બ્રાયન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ Manifesto બહાર પાડ્યો છે. પાર્ટીના Manifesto માં જાહેરાત કરવામાં આવી છે કે બંગાળમાં NRC લાગુ કરવામાં આવશે નહીં.

પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે, દરેક ભારતીયને રોજગાર, બધાને ઘર, મફત એલપીજી સિલિન્ડર, ખેડૂતોને MSP, SC-ST અને OBC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી Manifesto માં આપવામાં આવી છે. તે સાથે જણાવ્યું હતું કે, ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું અને બધા માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરીશું.

TMC Manifesto માં કરવામાં આવેલી સૌથી મહત્વની જાહેરાતો

આ પણ વાંચો: Nomination Affidavit : BJP ની આ મહિલા ઉમેદવાર પાસે તમે ગણી નહીં શકો તેટલી સંપત્તિ…

આ પણ વાંચો: Shambhu Border Farmers: વધુ એકવાર મહાસંગ્રામના પાયા નાખ્યા ખેડૂતોએ સરકાર સામે, કુલ 11 ટ્રેન રદ

આ પણ વાંચો: Indira Gandhiના જીવનની કેટલીક રસપ્રદ હકીકતો

Tags :
BengalBJPBPLCAACM Mamta BenerjeeCongresseducationGas CylinderGujaratFirsthealthmanifestoNationalncrTMCTMC ManifestoTMC Manifesto Declared
Next Article