ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Supreme Court And EVM: આખરે EVM વિવાદ પર લાગી રોકની મહોર, જાણો... કોર્ટે શું કહ્યું?

Supreme Court And EVM: આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ને લઈ જે અરજી કરવામાં આવી હતી. તે અંગે કોર્ટે (Supreme Court) સુનાવણીમાં તમામ અરજીઓને ફગાવીને EVM-VVPT ને લઈ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અરજીમાં માંગ...
04:50 PM Apr 26, 2024 IST | Aviraj Bagda
Supreme Court And EVM, Lok Sabha Election 2024

Supreme Court And EVM: આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ને લઈ જે અરજી કરવામાં આવી હતી. તે અંગે કોર્ટે (Supreme Court) સુનાવણીમાં તમામ અરજીઓને ફગાવીને EVM-VVPT ને લઈ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, EVM દ્વારા આપવામાં આવેલા વોટ VVPT ના માધ્યમથી 100 ટકા મળે છે કે નહીં.

ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેંચે જણાવ્યું હતું કે, બૈલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માગને નામંજૂર કરવામાં આવે છે. EVM ને લઈ દરેક વખત વોટિંગ પ્રક્રિયા પર અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. ત્યારે આ વખતે હંમેશ માટે તેના મુશ્કેલી પર વિરામ મૂકવામાં આવ્યો છે. તેથી જ્યાં સુધી EVM વિરુદ્ધ સચોટ પુરાવા ના હોય, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ (Supreme Court) અરજીનો સ્વીકાર કરશે નહીં.

આ પણ વાંચો: EVM થી જ મતદાન થશે-સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યાયાધીશોએ (Supreme Court) સુનાવણી દરમિયાન કહેલા મહત્વના મુદ્દાઓ

આ પણ વાંચો: UP: ઉત્તરવહીમાં એવું શું લખ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઇ ગયા?

Tags :
ElectionEVMGujaratGujaratFirstLok-Sabha-electionSupreme CourtSupreme Court And EVMVoteVoting
Next Article