Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sonam Wangchuk Protest: 66 દિવસના લાંબા પરિશ્રમ બાદ લદાખમાં વિરોધના પાયા હટ્યાં

Sonam Wangchuk Protest: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh) ને રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગણી સાથે લેહ એપેક્સ બોડીના સમર્થન (sonam wangchuk) સાથે 66 દિવસની લાંબી ભૂખ હડતાળ (Protest) શુક્રવારે સમાપ્ત થઈ. પર્યાવરણવાદી સોનમ વાંગચુકે (sonam wangchuk) લોકસભા ચૂંટણી 2024 (Lok...
sonam wangchuk protest  66 દિવસના લાંબા પરિશ્રમ બાદ લદાખમાં વિરોધના પાયા હટ્યાં

Sonam Wangchuk Protest: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh) ને રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગણી સાથે લેહ એપેક્સ બોડીના સમર્થન (sonam wangchuk) સાથે 66 દિવસની લાંબી ભૂખ હડતાળ (Protest) શુક્રવારે સમાપ્ત થઈ. પર્યાવરણવાદી સોનમ વાંગચુકે (sonam wangchuk) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નેધ્યાનમાં રાખીને લેહમાં ચાલી રહેલી હડતાલ (Protest) ને હાલ પૂરતું સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

Advertisement

  • લદ્દાખમાં સોનમ વાંગચુકે હડતાળ પૂર્ણ કરી

  • લોકસભા ચૂંટણી 2024 માટે હડતાળ મોફૂક રખાઈ

  • માગ પૂરી નહીં થાય, તો ફરી હડતાળ કરવામાં આવશે

સોનમ વાંગચુકે કહ્યું કે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં 10 દિવસ બાકી છે. અમે ઇચ્છતા નથી કે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં કોઇપણ પ્રકારની સમસ્યા ઉભી થાય. તેથી અમે હડતાલ હાલ પુરી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે મતદાન અને મતગણતરી બાદ જનહિતના મુદ્દાઓ પર ફરીથી હડતાળ (Protest) પર જવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો: Haryana JJP: હરિયાણામાં JJP પાર્ટીના મહિલા કાફલા પર કર્યો પથ્થરમારો

Advertisement

તેમની ભૂખ હડતાલ 26 માર્ચે સમાપ્ત થઈ હતી

જો આવા સંજોગો ફરી ઉદભવે તો અમે અમારી હડતાળ (Protest) ફરી શરૂ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે અમારી હડતાલ Ladakh ના લોકોની સંસ્કૃતિ, પર્યાવરણ અને ઓળખ બચાવવા માટે હતી. આ વર્ષે માર્ચમાં સોનમ વાંગચુક (sonam wangchuk) પણ 21 દિવસની ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમની ભૂખ હડતાલ 26 માર્ચે સમાપ્ત થઈ હતી. આ પછી લેહમાં યુવાનો, મહિલાઓ, બૌદ્ધ સાધુઓ અને વડીલો તેમના સમર્થનમાં એક પછી એક દિવસ ભૂખ હડતાળ પર ઉતર્યા.

આ પણ વાંચો: Earthquake in Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના કારગિલમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ

Advertisement

Tags :
Advertisement

.