ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Noida Viral Video: નોઈડા હાઈવે પર જીવલેણ કાર સ્ટંટ કરતો યુલક, નોઈડા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Noida Viral Video: ફિલ્મોમાં બતાવવામાં આવતા કાર અને બાઈક સ્ટંટની જેમ યુવાનો રીલ્સ (Viral Video) બનાવીને કાર અને બાઈકના વીડિયો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પોસ્ટ (Viral Video) કરતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના પર રોક લગાવવામાં માટે...
10:09 PM Jun 05, 2024 IST | Aviraj Bagda
Viral Video, Noida Police, Noida viral video

Noida Viral Video: ફિલ્મોમાં બતાવવામાં આવતા કાર અને બાઈક સ્ટંટની જેમ યુવાનો રીલ્સ (Viral Video) બનાવીને કાર અને બાઈકના વીડિયો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પોસ્ટ (Viral Video) કરતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના પર રોક લગાવવામાં માટે સાયબર Police દ્વારા કડક નિયમો (Viral Video) અમલમાં મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં નોઈડામાંથી આવી એક ઘટના સામે આવી છે.

Noida માંથી જાહેર રસ્તા પર કાર સ્ટંટનો યુવકે (Viral Video) વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારે આ વીડિયોમાં યુવક પૂરપાટે કારને ભયાવહ રીતે રસ્તા પર ચલાવી રહ્યો છે. જેના કારણે બાકીના વાહનોને ઘણી (Viral Video) મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો આ વીડિયોને લઈ ઉત્તર પ્રદેશની Police દ્વારા કડક (Viral Video) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Police દ્વારા 55 હજારનો દંડ આપવામાં આવ્યો

Noida Police તાત્કાલિક ધોરણે કાર અને કાર ચાલકને પકડવાની (Viral Video) કાર્યવાહી શરુ કરી દીધી હતી. તો ગણતરીના કલાકોમાં Noida Police દ્વારા અપરાધી યુવકને પકડી (Viral Video) પાડવામાં આવ્યો હતો. ત્યારે આ યુવકને Police દ્વારા 55 હજારનો દંડ આપવામાં આવ્યો છે. આ દંડ ફટકારવાની સાથે યુવક (Viral Video) પર અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા છે.

યુવાનો ફેમસ થવા જીવ જોખમમાં મૂકે છે

જોકે હાલ ભારતમાં આવા પ્રકારના અપરાધોને લઈ અનેક વિશેષ (Viral Video) નિયમોને અમલમાં મૂકવામાં આવ્યા છે. તો આરોપીઓને પકડી પાડવા માટે અનેક આધુનિક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અનેક સાયબર સિક્યોરિટીને અમલમાં મૂકવામાં આવી છે. કારણ કે... હાલમાં, યુવકો અને યુવતીઓ સોશિયલ મીડિયા (Viral Video) પર ફેમસ થવાને લઈ પોતાની જાન જોખમમાં મૂકતા જોવા મળે છે.

આ પણ વાંચો: ITALY FLOOD Viral Video: 3 મિત્રોના મોતનો વીડિયો થયો વાયરલ, મોત પહેલા એકબીજાને ભેટી પડ્યા

Tags :
Gujarat Firsthighwaynoida policeNoida Viral Videopoliceviral video
Next Article