Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારના બિઝનેસમેનના ઘરમાં ફટાકડાથી થયો મોટો વિસ્ફોટ, 6 લોકોના મોત, 10 ફસાયા

બિહારના સારણમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના  શબ્બીર હુસૈનના ફટાકડાને કારણે વિસ્ફોટ થયો હતો જેને કારણે આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું જેમાં 6 લોકોના મોત થયા હતા.Bihar | Six people dead after a house collapsed due to a blast in Chhapra. Efforts are being made to rescue people trapped under the debris. We're investigating the reason behind the explosion. Forensic team and Bomb disposal squad have also been called: Santosh Kumar, Saran SP pic.twitter.com/bCJgEMgZHf— ANI (@ANI) July 24, 2022 વિસ્ફોટને કારણે ઘરનો હિસ્સો તૂટી પડ્યો, બીજા ભાગમાં આગ લાગી વિસ્ફોટને કારણે ઘરનો એક હિસ્સà
બિહારના બિઝનેસમેનના ઘરમાં ફટાકડાથી થયો મોટો વિસ્ફોટ  6 લોકોના મોત  10 ફસાયા
બિહારના સારણમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના  શબ્બીર હુસૈનના ફટાકડાને કારણે વિસ્ફોટ થયો હતો જેને કારણે આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું જેમાં 6 લોકોના મોત થયા હતા.
Advertisement


વિસ્ફોટને કારણે ઘરનો હિસ્સો તૂટી પડ્યો, બીજા ભાગમાં આગ લાગી 
વિસ્ફોટને કારણે ઘરનો એક હિસ્સો તૂટી પડ્યો હતો જેમાં 10થી વધારે લોકો ફસાયા હતા અને તેમાં 6 લોકોના મોત થયા હતા. વિસ્ફોટને કારણે ઘરના બીજા હિસ્સામાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યાનુસાર, બિઝનેસમેન શબ્બીરનું ઘર નદીના કિનારે આવેલું છે અને મોટાભાગનું ઘર તૂટી ગયું છે
Tags :
Advertisement

.