Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024 Update: ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે પંચે આપ્યા આ મહત્ત્વના સૂચનો

Lok Sabha Election 2024 Schedule: Lok Sabha Election 2024 નું બ્યુગલ વાગી ગયું છે.  Election Commission ને આજે બપોરે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.  Chief Election Commissioner Rajiv Kumar એ કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણી 7...
05:46 PM Mar 16, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election 2024

Lok Sabha Election 2024 Schedule: Lok Sabha Election 2024 નું બ્યુગલ વાગી ગયું છે.  Election Commission ને આજે બપોરે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.  Chief Election Commissioner Rajiv Kumar એ કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. તેમણે એમ પણ જણાવ્યું કે ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ચૂંટણી પંચએ આપેલા મહત્ત્વના સૂચનો

19 એપ્રિલથી શરૂ થનાર Lok Sabha Election 2024 ક્યાં, કેવી રીતે અને ક્યારે પરિણામ જાહેર થશે. તેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.

કયા રાજ્યોમાં લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે ?

Lok Sabha Election 2024 Schedule

કયા તબક્કાઓમાં કેટલા રાજ્યોમાં થશે ચૂંટણી ?

Lok Sabha Election 2024 Schedule

પહેલા તબક્કામાં 21 રાજ્યોમાં 120 લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. તો બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 89 લોકસભાની બેઠકો પર, ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 લોકસભાની બેઠકો પર, ચોથા તબક્કામાં 10 રાજ્યોમાં 96 બેઠકો પર, પાંચમાં તબક્કામાં 8 રાજ્યોમાં49 લોકસભાની બેઠકો પર, છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોમાં 57 લોકસભાની બેઠકો પર અને અંતે સાતમાં તબક્કામાં 8 રાજ્યોમાં 57 બેઠકો પર ચૂંટણી યોજાશે.

તે ઉપરાંત 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. તેના અંતર્ગત આંધપ્રદેશમાં 13 મે, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલ અને અંતે ઓડિશામાં 13 મેના રોજ વિધાનસભા ચૂંટણી પણ આયોજન થશે. તેની સાથે 26 બેઠકોને લઈ હરિયાણા, હિમાચલ, જારખંડ અને યૂપી પર પેટાચૂંટણીઓ પણ યોજાશે.

Chief Election Commissioner Rajiv Kumar એ કહ્યું કે દેશમાં 96.8 કરોડ મતદાતો છે.  ત્યારે 10 લાખથી વધારે મતદાતાઓ માટે મથકો તૈયાર કરવામાં આવ્યા છે. કારણ કે.... 18 મી લોકસભાની ચૂંટણી પર વિશ્વના અનેક મહાન દેશ દ્વાર બાજનજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ વખતે 1.8 કરોડ મતદાતાઓ પ્રથમ વખત મત આપશે. તો દેશમાં આ વખતે કુલ 21.5 કરોડ યુવા મતદારોનો આંકડો પરિણામ ઉદલવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: Lok Sabha Elections 2024 : દેશના 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આ પણ વાંચો: LOKSABHA 2024 ELECTION : આતુરતાનો અંત, આ તારીખોમાં યોજાશે ચૂંટણી

આ પણ વાંચો: Lok Sabha Election 2024 Live : લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી

Tags :
AAPBJPCEC Rajiv KumarCongressElection CommissioneletionGujaratGujaratFirstLok Sabha Election 2024 UpdateLok Sabha Election ScheduleLok-Sabha-electionNational
Next Article