Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 : નીતિશ કુમારના Viral Video ને લઈ તેજસ્વી યાદવે આપી પ્રતિક્રિયા

Lok Sabha Election 2024 : વડાપ્રધાન મોદીએ (PM Modi )રવિવારે બિહારના નવાદામાં કુંતીનગર મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ રેલીમાં સીએમ નિતીશ કુમાર (Nitish Kumar)પણ ઉપસ્થિત રહ્યા હતા. બિહારમાં 40 સીટો જીતવાના લક્ષ્‍ય સાથે NDA ગઠબંધનના નેતાઓએ RJD અને...
lok sabha election 2024   નીતિશ કુમારના viral video ને લઈ તેજસ્વી યાદવે આપી પ્રતિક્રિયા

Lok Sabha Election 2024 : વડાપ્રધાન મોદીએ (PM Modi )રવિવારે બિહારના નવાદામાં કુંતીનગર મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ રેલીમાં સીએમ નિતીશ કુમાર (Nitish Kumar)પણ ઉપસ્થિત રહ્યા હતા. બિહારમાં 40 સીટો જીતવાના લક્ષ્‍ય સાથે NDA ગઠબંધનના નેતાઓએ RJD અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement

Advertisement

 નિતીશ કુમારે PM modiનું  સ્વાગત કર્યું હતું

સભા દરમિયાન વડાપ્રધાન મોદી મંચ પર પહોંચ્યા તે સમય દરમિયાન નિતીશ કુમારે તેમનું સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન મોદીએ નીતીશ કુમાર ભાષણના વખાણ કર્યા હતા.વડાપ્રધાને કહ્યું કે,તમે એટલું સારું ભાષણ આપ્યું કે મારી પાસે કહેવા માટે કંઈ જ બચ્યું નથી.ત્યારબાદ નીતિશ કુમારે હસતા હસતા વડાપ્રધાન ના ચરણ સ્પર્શ કર્યા હતા.કુમારની એક તસવીર જોઈ જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે.અમને આ જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું. નીતિશ કુમાર જેટલા અનુભવી અન્ય કોઈ મુખ્યમંત્રી નથી અને તેઓ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરે છે.

Advertisement

વીડિયો વાયરલ પર તેજસ્વી યાદવે શું કહ્યું

આ વીડિયો વાયરલ થતાં બિહાર ના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,આજે મેં નીતીશ કુમારની એક તસવીર જોઈ જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે.અમને આ જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું.નીતિશ કુમાર જેટલા અનુભવી અન્ય કોઈ મુખ્યમંત્રી નથી અને તેઓ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરે છે.

એ ન ભૂલો કે 2005 પહેલા શું સ્થિતિ હતી : નીતીશ કુમાર

નીતીશ કુમારે કહ્યું, એ ન ભૂલો કે 2005 પહેલા શું સ્થિતિ હતી. ઘણા હિંદુ-મુસ્લિમ ઝઘડા થયા. અમે સૌના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. 10 લાખ સરકારી નોકરીઓ અને રોજગાર આપશે. 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે મળીને અમે તેને વધુ વધારીશું, અમે અમારા 18મા વર્ષમાં છીએ અને વડાપ્રધાન તેમના 10મા વર્ષમાં છે. પછી અમે ચોક્કસપણે આગળ રહીશું. જેમાં 400થી વધુ સાંસદો હશે. જોકે અહીં તેમણે 4000 સાંસદો સાથે વાત કરી હતી.

આ  પણ  વાંચો - Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા માધવી લતાએ ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર

આ  પણ  વાંચો - Kasaragod Lok Sabha Election: આ બેઠકના ઉમેદવારોએ મત માટે શીખવી પડે છે 5 ભાષાઓ, જાણો શું છે હકીકત?

આ  પણ  વાંચો - Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે

Tags :
Advertisement

.