અધિકારીઓની બેદરકારીના કારણે હોસ્પિટલમાં દર્દીઓનું ઓપરેશન મોબાઈલ ફ્લેશ લાઈટના સહારે
Hospital Viral Video: કર્ણાટક (Karnataka) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કર્ણાટક સરકાર (Karnataka Government) ની અસફળતાનો દર્પણ બતાવી રહી છે. આ વીડિયોમાં હોસ્પિટલ (Hospital Video) ની એક કરૂણ ઘટના જોવા મળી છે. 100 મેડિકલ બેડવાળી આધુનિક હોસ્પિટલ (Hospital Video) ની આવી સ્થિતિ જોઈને સૌ લોકો સ્તંભ થઈ રહ્યા છે.
કર્ણાટકની સરકારી હોસ્પિટલનો વીડિયો વાયરલ
વીડિયોમાં સરકારની નિષ્ફળતા દેખાઈ રહી
ભાજપે કોંગ્રેસ પર આરોપો લગાવ્યા
ત્યારે Social Media પર જાહેર કરવામાં આ વીડિયો (Viral Video) ચિત્રદુર્ગ જિલ્લાના મોલકાલમુરૂની સરકારી હોસ્પિટલ (Hospital Video) નો છે. જેમાં તબીબો દર્દીનું ઓપરેશન મોબાઈલ ફ્લેશ લાઈટ અને હાથમાં પકડાતી ટોર્ચ લાઈટની મદદથી કરી રહ્યા છે. Karnataka ના છેવાડાના ગામમાં આવેલી આ સરકારી હોસ્પિટલ (Hospital Video) ઘણા સમયથી વિજળીની સમસ્યા હોવાથી દર્દીઓની સારવાર કરવામાં તબીબોની હાલત કફોટી બની છે. આ સરકારી હોસ્પિટલ (Hospital Video) માં આશરે 100 બેડ મૂકવામાં આવ્યા છે.
#WATCH | Karnataka: Amid power cuts due to rain, a doctor was seen treating a patient using the flashlight of a mobile phone in a government hospital at Molakalmuru taluk in Chitradurga district. pic.twitter.com/smlNe2cJe5
— ANI (@ANI) May 24, 2024
આ પણ વાંચો: Swati Maliwal Assault Case: દિલ્હી મુખ્યમંત્રીના અંગત સચિવને 4 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા
અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા
જોકે મોલકાપુરૂ ગામની હોસ્પિટલ (Hospital Video) માં સર્જાયેલી વીજળીની ખામીને લઈ સ્થાનિક લોકો દ્વારા અનેક વખત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી હોસ્પિટલ (Hospital Video) માં છેલ્લા એક સપ્તાહથી જનરેટર બંધ થઈ ગયું છે, તેને પણ અધિકારીઓ ઉકેલ નથી લાવી રહ્યા. ત્યારે આ ઘટનાને લઈ ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: AC Guidelines: AC શરીર માટે સારુ કે ખરાબ, જાણો… સરકારે શું કહ્યું?
ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા આરોપો
ધારાસભ્ય એનવાઈ ગોપાલકૃષ્ણનું કહેવું છે કે, સરકારી હોસ્પિટલમાં 100 કિલોવોટનું જનરેટર છે, જ્યારે હોસ્પિટલનું બાંધકામ જોતા 250 કિલોવોટનું જનરેટર હોવું જોઈએ. ત્યારે આ આરોપના જવામાં કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલ (Hospital Video) ના મુખ્ય ડોક્ટર ભાજપ સાથે સંકળાયેલા છે અને કોંગ્રેસની છબી ખરાબ કરવા માટે તેમણે સ્થાનિક ધારાસભ્યને આ અંગે જાણ કરી ન હતી.
આ પણ વાંચો: દિલ્હીના અલીપુરમાં આગ વકરી, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો