Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Haryana Heatwave Guidelines: કાળઝાળ ગરમીના કારણે 31 મે સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ

Haryana Heatwave Guidelines: સમગ્ર દેશમાં ગરમી (Heatwave) નો કહેર જોવા મળી રહ્યો છે. તીવ્ર ગરમી બાદ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ શરૂ થયો છે અને ભારે પવન ફૂંકતા કારણે ગરમીમાંથી રાહત મળી છે. જોકે, આ વર્ષે ઉત્તર ભારતમાં ગરમીના રેકોર્ડ સતત...
09:35 PM May 19, 2024 IST | Aviraj Bagda
Haryana Heatwave Guidelines, School Holidays

Haryana Heatwave Guidelines: સમગ્ર દેશમાં ગરમી (Heatwave) નો કહેર જોવા મળી રહ્યો છે. તીવ્ર ગરમી બાદ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ શરૂ થયો છે અને ભારે પવન ફૂંકતા કારણે ગરમીમાંથી રાહત મળી છે. જોકે, આ વર્ષે ઉત્તર ભારતમાં ગરમીના રેકોર્ડ સતત તૂટી રહ્યા છે.

તો બીજી તરફ Delhi માં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન Hariyana ના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. કાળઝાળ Heatwave ને કારણે Education Department તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરને School ઓમાં રજા જાહેર કરવાની સત્તા આપી છે. તેઓ ડીઇઓ સાથે વાતચીત કરીને તેમના જિલ્લાની School ઓમાં રજાઓ જાહેર કરી શકે છે. ત્યારે School ઓમાં 31 મે સુધી રજાઓ (Heatwave) જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Swati Maliwal Case Update: દિલ્હી પોલીસ મુખ્યમંત્રીના આવાસ પરથી પુરાવા મેળવવામાં રહી અસફળ?

School ઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા

Hariyana માં શિક્ષણ વિભાગે 1 જૂનથી (Heatwave) ઉનાળુ વેકેશનનો આદેશ આપ્યો હતો. આ સાથે School ઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સિંગલ શિફ્ટ School ઓનો સમય સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી બદલાયો હતો. અગાઉ તેમનો સમય સવારે 8 વાગ્યાનો હતો. તે જ સમયે, બે શિફ્ટમાં ચાલતી School ઓમાં, પ્રથમ પાળી સવારે 7 થી 11:30 અને બીજી પાળી સાંજે 11.45 થી 4.15 નક્કી કરવામાં આવી હતી. જોકે, સતત વધી રહેલી ગરમીને કારણે હવે જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને રજા મંજૂર (Heatwave) કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PM મોદીના TMC પર પ્રહાર, કહ્યું- BJP ના વાવાઝોડાએ TMC ના આતંકના કિલ્લાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે…

નોઈડામાં પણ મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું

Delhi માં 17 May એ ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. Uttarpradesh ના આગ્રામાં મહત્તમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ હતું. વર્ષ 1944 માં દિલ્હીના સફદરજંગમાં મે મહિનામાં સૌથી વધુ તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોઈડામાં પણ મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના (Heatwave) જણાવ્યા અનુસાર રાજસ્થાન, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના જુદા જુદા ભાગોમાં આકરી ગરમી પડી રહી છે. આ રાજ્યોમાં 22 મે સુધી હીટવેવ (Heatwave) નું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: AAP નેતા Swati Maliwal ને Arvind Kejriwal ના કહેવાથી મારવામાં આવી : Manoj Tiwari

Tags :
DelhiGuidelinesHaryanaHaryana Heatwave GuidelinesheatwaveMPNoidaSchool HolidaysUP
Next Article