Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરવા ચોથ પર Mia Khalifa માટે ઉપવાસ! Video Viral

કરવા ચોથ પર વૃદ્ધે કર્યું મિયા ખલીફા માટે કરવા ચોથનું વ્રત મિયા ખલીફાના નામે કરવા ચોથ! વૃદ્ધની અનોખી પૂજા Viral Video : 20 ઓક્ટોબર રવિવારના રોજ દેશભરમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જેમા પત્નિ પોતાના પતિની લાંબા અને...
કરવા ચોથ પર mia khalifa માટે ઉપવાસ  video viral
Advertisement
  • કરવા ચોથ પર વૃદ્ધે કર્યું મિયા ખલીફા માટે કરવા ચોથનું વ્રત
  • મિયા ખલીફાના નામે કરવા ચોથ!
  • વૃદ્ધની અનોખી પૂજા

Viral Video : 20 ઓક્ટોબર રવિવારના રોજ દેશભરમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જેમા પત્નિ પોતાના પતિની લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે વ્રત રાખે છે. વળી તે પૂરા દિવસ દરમિયાન ઉપવાસ પણ કરે છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા બાદ તે પોતાનો ઉપવાસ તોડે છે. જોકે, આજના સમયે ઘણા અપરિણિત છોકરીઓ પણ પોતાના ભવિષ્યના પાર્ટનર કે મંગેતર માટે વ્રત રાખતી હોય છે. જોકે, આ બધા વચ્ચે એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે તમને હસવા માટે મજબૂર કરી દેશે. આ વીડિયો મુજબ એક વૃદ્ધ પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા (Mia Khalifa) માટે ઉપવાસ કરી ચંદ્રના દર્શન કર્યા બાદ મિયાના દર્શન કરે છે.

આ પણ વાંચો:  Russian girl:આ રશિયન ગર્લને જોઈએ છે ભારતીય યુવક,પણ શરતો એવી કે...!

Advertisement

મિયા ખલીફા માટે વ્રત

સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પરંપરાગત પોશાકમાં દેખાઈ રહ્યો છે. તે મકાનના ટેરેસ પર એક થાળી પકડીને બેઠો છે, જેમાં ચાયણી અને માટીના દીવા છે. આ વીડિયોમાં વ્યક્તિ ટેરેસ પર ચાયણી અને માટીના દીવા સાથે પરંપરાગત થાળી પકડેલા જોવા મળે છે. તેમની બાજુમાં જ દિવાલ પર પૂર્વ પોર્ન સ્ટાર મિયાં ખલીફાનો ફોટો લટકતો હતો. તે ચાયણી દ્વારા ચંદ્ર તરફ જુએ છે. આ પછી, મિયા ખલીફા (Mia Khalifa) ના ચિત્રને પ્રતીકાત્મક રીતે પાણી આપે છે. આ વીડિયો જેણે પણ જોયો તે પોતાની પ્રતિક્રિયા આપ્યા વિના ન રહી શક્યો.

Advertisement

વીડિયો પર યુઝર્સ લઇ રહ્યા છે મજા

આ વીડિયો જોયા બાદ એક યુઝરે જણાવ્યું કે, "મિયા ખલીફા ખૂબ લાંબું જીવન જીવે." બીજાએ આ પ્રસંગને ડરામણું ગણાવ્યું છે. તેણે લખ્યું છે કે, "આ ડરામણું છે: વૃદ્ધ વ્યક્તિ મિયા ખલીફા માટે કરાવા ચોથની પૂજા કરે છે. દુનિયામાં આ શું ચાલી રહ્યું છે?"

આ પણ વાંચો:  Air hostess નો ચોંકાવનારો ખુલાસો! 1st અને ઈકોનોમી ક્લાસના મુસાફરો આવી ડિમાન્ડ કરે છે!

Tags :
Advertisement

.

×