Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi Earthquake: Delhi-NCR થી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા

Delhi Earthquake: Delhi-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. Delhi-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તેનો અનુભવ થયો છે. ભૂકંપનું કેન્દ્ર Afghanistan ના Faizabad માં હતું. જો કે 2.50 પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. Afghanistan અને Pakistan માં...
03:18 PM Jan 11, 2024 IST | Aviraj Bagda

Delhi Earthquake: Delhi-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. Delhi-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તેનો અનુભવ થયો છે. ભૂકંપનું કેન્દ્ર Afghanistan ના Faizabad માં હતું. જો કે 2.50 પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. Afghanistan અને Pakistan માં આંચકા ખૂબ જ મજબૂત હતા અને નુકસાનની પણ આશંકા છે.

Afghanistan થી ભૂકંપ આવ્યાની સંભાવના

Afghanistan ના હિન્દુકુશ વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે Delhi-NCR (Delhi Earthquake) માં જોરદાર આંચકા અનુભવાયા હતા. Delhi ઉપરાંત હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ધરતી ધ્રૂજી હતી. આ ભૂકંપ બાદ કોઈ પણ સ્થળ પર કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

Delhi Earthquake

Afghanistan થી ભૂકંપ આવ્યાની સંભાવના

Afghanistan અને Pakistan બોર્ડર પર આવેલા ભૂકંપના કારણે Delhi-NCR ની બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો ડરીને રસ્તાં પર આવી ગયા હતા. નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદની સોસાયટીઓમાંથી લોકો તાત્કાલિક ઘરની બહાર આવી ગયા હતા. જો કે રાહતની વાત એ છે કે ક્યાંયથી કોઈ નુકસાનના અહેવાલ નથી.

Delhi માં ભૂકંપ ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ

છેલ્લા કેટલાક મહિનામાં Delhi-NCR માં ભૂકંપના હળવા આંચકા ઘણી વખત અનુભવાયા હતા. Delhi માં ભૂકંપ ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ છે. દિલ્હીમાં યમુનાની આસપાસના વિસ્તારને લઈને વૈજ્ઞાનિકોએ ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: Army Chief Manoj Pandey : ચીન સરહદ પર સ્થિતિ સંવેદનશીલ છે પરંતુ અમે દરેક રીતે તૈયાર : આર્મી ચીફ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AfghanistanDelhiDelhi-NCRdisasterearthquakeGujaratFirstncrPakistan
Next Article