ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi CM News Update: AAPના પ્રમુખ કેજરીવાલે બનાવી હતી EDના અધિકારીઓની એક અલગ ફાઈલ

Delhi CM News Update: દિલ્હી (Delhi CM) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ની મુશ્કેલીઓમાં હજુ પણ વાધારો થઈ શકે છે. કારણ કે.... વધુ એક વખત મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાઈ શકે છે. જોકે EDના સુરક્ષાકર્મીઓને...
04:59 PM Mar 22, 2024 IST | Aviraj Bagda
Delhi CM Arvind Kejriwal

Delhi CM News Update: દિલ્હી (Delhi CM) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ની મુશ્કેલીઓમાં હજુ પણ વાધારો થઈ શકે છે. કારણ કે.... વધુ એક વખત મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાઈ શકે છે. જોકે EDના સુરક્ષાકર્મીઓને આ વાતની માહિતી મળી છે. હાલમાં, EDએ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રની ધરપકડ કરી છે.

એક અહેવાલ અનુસાર, જૈ પૈકી દિલ્હીના મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) EDના અધિકારીઓની જાસૂસી કરી રહ્યા છે. તે ઉપરાંત તપાસ અધિકારીઓને આના મામલે પુરવા મળવાના પણ શરૂ થઈ ગયા છે. જોકે EDની ટીમે કેજરીવાલ (CM Arvind Kejriwal) ના ઘરેથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કર્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ED અધિકારીઓની જાસૂસી કરતા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી EDના અધિકારીઓની એક ફાઈલ બનાવી

એક અહેવાલ અનુસાર, EDને મળેલા દસ્તાવેજો છે જે કેજરીવાલ (CM Arvind Kejriwal) પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. ED નું કહેવું છે કે કેજરીવાલના ઘરેથી 150 પાનાના દસ્તાવેજો મળ્યા છે. તેમાં ED અધિકારીના પરિવારની માહિતી લખવામાં આવી છે. કેટલાક અધિકારીઓના કામ, પરિવાર અને સંપત્તિ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. એક રીતે આ દસ્તાવેજોને ગેરકાયદેસર ગણવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટમાં 3 ન્યાયાધીશની બેઠકમાં સુનાવણી થશે

EDની ટીમે આ દસ્તાવેજો પોતાના વરિષ્ઠ અધિકારીઓને મોકલી આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દસ્તાવેજોના કારણે કેજરીવાલ (CM Arvind Kejriwal) ની મુશ્કેલીઓમાં વધારો થવાની ખાતરી છે. તપાસ એજન્સીએ આ દસ્તાવેજ સત્તાવાર પંચનામામાં પણ નોંધ્યો છે. જોકે આજે કોર્ટ (Supreme Court) માં દિલ્હીના મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) વિરુદ્ધ પુરાવો રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં 3 ન્યાયાધીશની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) વિરુદ્ધ ED સુનાવણી કરશે. તે ઉપરાંત ED મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ની કસ્ટડીની પણ માંગ કરશે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : બીજેપીએ ચોથી ઉમેદવાર યાદી જાહેર કરી, આ નેતાઓને મળી ટિકિટ

આ પણ વાંચો: Anna: કેજરીવાલના ગુરુ રહી ચૂકેલા અન્ના હજારેની આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો: Kejriwal : એક નિવેદન અને ફસાયા કેજરીવાલ…!

Tags :
AAPCM Arvind KejriwalDelhi CMdelhi liquoredGujaratFirstLiquor CaseMoney Laundering CaseNational
Next Article