Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chennai Child Rescue: બાલ્કનીમાં પડેલા શિશુનું દિલ-ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું

Chennai Child Rescue: દેશ-દુનિયાના ખૂણે-ખૂણેથી અનેકવાર બાળકો સાથે જીવ અધ્ધર કરી નાખે તેવી આકસ્મિક (Child Rescue) ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે દેશમાંથી એક રાજ્યમાંથી હ્રદયના ઘબકારા વધારી નાખે તેવો કિસ્સો  (Child Rescue) સામે આવ્યો છે. શું હતી સંપૂર્ણ માહિતી...
07:36 PM Apr 28, 2024 IST | Aviraj Bagda
Chennai Child Rescue

Chennai Child Rescue: દેશ-દુનિયાના ખૂણે-ખૂણેથી અનેકવાર બાળકો સાથે જીવ અધ્ધર કરી નાખે તેવી આકસ્મિક (Child Rescue) ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે દેશમાંથી એક રાજ્યમાંથી હ્રદયના ઘબકારા વધારી નાખે તેવો કિસ્સો  (Child Rescue) સામે આવ્યો છે. શું હતી સંપૂર્ણ માહિતી ચાલો જોઈએ આગળ અહેવાલમાં....

તમિલનાડુ (Tamilnadu) ના ચેન્નાઈ (Chennai) માંથી બચાવનો એક ચોંકાવનારો વીડિયો  (Child Rescue) સામે આવ્યો છે. જેમાં બાલ્કનીમાં પ્લાસ્ટિકની શીટ પર ફસાયેલા બાળક  (Child Rescue) ને કેવી રીતે બચાવવામાં આવી રહ્યું છે તે જોઈ શકાય છે. આ દરમિયાન કેટલાક લોકો બિલ્ડીંગની નીચે બેડશીટ  (Child Rescue) લઈને ઉભા છે. પરંતુ, કેટલાક લોકો પહેલા માળની  (Child Rescue) બારી પર ચઢી ગયા હતા. તો 2 મિનિટની જહેમત બાદ બાળકને  (Child Rescue) બચાવ્યો હતો.

આ પણ વાંચો: Arvinder Sinh Lovely News: દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ભાજપમાં જોડાવાની અટકળો પર શું કહ્યું?

નાનું બાળક ઘરની બાલ્કનીમાં ફસાયું

મળતી માહિતી મુજબ, અવાડીના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારનું બાળક  (Child Rescue) બાલ્કનીમાં લગાવેલી પ્લાસ્ટિક શીટ પર પડી ગયું હતું. આ પછી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ  (Child Rescue) સર્જાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ એપાર્ટમેન્ટની નીચે ઉભા રહીને બચાવ માટે બેડશીટ ફેલાવી  (Child Rescue) દીધી હતી, જેથી બાળક પડી જાય તો તે બેડશીટ પર જ પડે. આ દરમિયાન બાળક ધીમે ધીમે પ્લાસ્ટિકની શીટ પર (Child Rescue) સરકી રહ્યો હતો.

આ પણ વાંચો: PM Modi : ઔરંગઝેબે સેંકડો મંદિરો તોડીને અપવિત્ર કર્યા: PM મોદી

અથાગ મહેનત બાદ આબાદ બચાવ કરાયો

પરંતુ આ દરમિયાન પહેલા માળે રહેતા  (Child Rescue) પાડોશીઓ તેમની બારીમાંથી બહાર આવી ગયા હતા અને લગભગ 2 મિનિટની જહેમત બાદ બાળકનો  (Child Rescue) આબાદ બચાવ થયો હતો. આ દરમિયાન સામેની બિલ્ડીંગમાં રહેતા લોકોએ આ સમગ્ર ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા  (Child Rescue) પર વાયરલ કરી દીધી. હવે બચાવનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો  (Child Rescue) આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ પણ વાંચો: Rajnathsingh: રાજનાથસિંહના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અત્યારથી જ કોંગ્રેસ હારની હતાશામાં છે..!

Tags :
AccidentChennai Child RescueChild AccidentChild RescueGujaratFirstNationalRescueTamilNaduViral
Next Article