Bihar Road News: ના ઘરેણા કે ના કિંમતી કોઈ ધાતું, પણ આ વખતે તસ્કરો રાતોરાત 2 કિમી લાંબો રસ્તો ચોરી ગયા
Bihar Road News: આપણે સાંભળ્યું અને જોયું પણ છે કે, તસ્કરો સોનું-ચાંદી, વાસણ, વાહન કે પછી અન્ય કિંમત વસ્તુઓને જોરી કરીને નાસી જતા હોય છે. પરંતુ આ વખતે રાતના અંધારામાં ચોરોએ એક અનોખી ચોરીને અંજામ આપ્યો છે. આ ચોરીથી સમગ્ર Bihar માં ખળભળાટ મચી ગયો છે. જોકે આ મામલે Bihar ના Banka District નો છે.
2 કિલોમીટર લાંબો બનાવવામાં આવેલા Road ને ચોરી ગયા
પાકા Road ની જગ્યાએ માટી-કાંકરાથી બનેલો Road
અમુક અસામાજિક તત્વોએ તેમની સાથે મારપીટ કરી
તો Bihar માં આવેલા Banka District ના ખરૌની ગામમાંથી તસ્કરોએ ઘોર અંધારી રાત્રે 2 કિલોમીટર લાંબો બનાવવામાં આવેલા Roadને ચોરી ગયા છે. તો આશરે એક સપ્તાહ પહેલા Banka District માં ખરૌથી ખાદમપુર ગામ સુધી 2 લાંબો નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. તો રસ્તો બન્યાના અમુક દિવસો સુધી બંને ગામના લોકોએ આ Road ની મજા માણી હતી. પરંતુ એક વહેલી સવારે એવી ઘટના બની કે આ ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા.
પાકા Road ની જગ્યાએ માટી-કાંકરાથી બનેલો Road
बिहार में रातों-रात गायब हो गई सड़क, एफआईआर दर्ज..
पूरी खबर जानने के लिए लिंक पर क्लिक करें...https://t.co/6duztkYxkM pic.twitter.com/7eXzV3SLUV— Rajesh Kumar Ojha (@RajeshK_Ojha) November 30, 2022
આ ઘટનામાં જ્યારે એક સવારે ગામ લોકો એક પછી એક પોતાના કામ-ધંધે જવા નીકળ્યા હતાં, ત્યારે નજરે ચડ્યું કે રાતોરાત પાકા Road ની જગ્યાએ માટી-કાંકરાથી બનેલો Road રહ્યો છે. તે ઉપરાંત આ Road પર અનેક જગ્યાએ ખાસ પણ ઉગી નીકળ્યું છે. જોકે ગામલોકોને પહેલા તો એવો આભાસ થયો કે તેઓ બીજા કોઈ સ્થળ પર આવી ગયા છે. પરંતુ આ ઘટના સત્ય હતી. તો બંને ગામના લોકોએ આ અંગે જિલ્લા સ્તરે ફરિયાદન નોંધાવી હતી.
અમુક અસામાજિક તત્વોએ તેમની સાથે મારપીટ કરી
પરંતુ ત્યારે ખરૌની ગામલોકોએ આ ચોરી થયેલા Road ની જગ્યા પર ખેતી કરવાનું શરુ કરી દીધુ છે. તો ખાદમપુર ગામલોકોએ આ ઘટના અંગે જિલ્લા અધિકારી સામે ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત તેમણે આ ઘટનામાં તેમની સાથે વિસ્તારના અમુક અસામાજિક તત્વોએ તેમની સાથે મારપીટ કરી હોવાની પણ કબૂલાત કરી છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા અધિકારીએ બાંહેધરી આપી છે કે, તમામ આરોપીઓને પકડીને કાયદાકીય રીતે દંડ અને સજા ફટકારવામાં આવશે.
આ પણ વાંચો: AIMIM: અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં જય ફિલિસ્તાનનો નારો લગાવ્યો