Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bangladesh-India: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં આ કરાર પર હસ્તાક્ષર થયા

Bangladesh-India: તાજેતરમાં Bangladesh ના વડાપ્રધાન Sheikh Hasina ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને Bangladesh ના વડાપ્રધાન Sheikh Hasina વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં બંને દેશ માટે ખાસ કરાર કરવામાં આવ્યા હતાં. Bangladesh ભારતનો...
07:33 PM Jun 22, 2024 IST | Aviraj Bagda
10 India-Bangladesh MoUs signed during Sheikh Hasina's visit

Bangladesh-India: તાજેતરમાં Bangladesh ના વડાપ્રધાન Sheikh Hasina ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને Bangladesh ના વડાપ્રધાન Sheikh Hasina વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં બંને દેશ માટે ખાસ કરાર કરવામાં આવ્યા હતાં.

Bangladesh ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે

ત્યારે ભારત અને Bangladesh વચ્ચે આર્થિક ભાગીદારી કરાર પર સંમતી દર્શાવવામાં આવી છે. તો પીએમ મોદીએ કહ્યું કે Bangladesh ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે અને ભારત Bangladesh સાથેના સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. બંને પક્ષોએ ડિજિટલ ડોમેન, મેરીટાઇમ ડોમેન અને રેલ્વે કનેક્ટિવિટીના ક્ષેત્રો સહિત વ્યાપક-આધારિત સંબંધોને આગળ વધારવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

તો દ્વીપક્ષીય બેઠક દરમિયાન Bangladesh ના પીએમ Sheikh Hasina એ કહ્યું કે ભારત અમારો મુખ્ય પાડોશી, વિશ્વસનીય મિત્ર અને પ્રાદેશિક ભાગીદાર છે. Bangladesh ભારત સાથેના તેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જે 1971 ના યુદ્ધથી શરૂ થયું હતું.

બંને દેશ વચ્ચે નીચે મુજબના કરાર થયા

આ પણ વાંચો: FRIENDSHIP:આકાશ, સમુદ્ર અને ધરા પર ભારત-બાંગ્લાદેશની દોસ્તી નવો અધ્યાય લખશે!

Tags :
BangladeshBangladesh-IndiaBengalDelhieconomyExternal AffairsgovernmentGujarat FirstIndiaMoUsNarendra ModiNew-Delhipm modiSheikh Hasina
Next Article