Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lalu Prasad Yadav એ એવું તો શું કર્યું કે ચૂંટણી પંચે નોંધી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો...

લોકસભા ચૂંટણી 2024 ના અંતિમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા સમાપ્ત થઇ ગઈ છે. આ દરમિયાન બિહારની 8 સીટો પર મતદાન થયું છે. બિહારના પૂર્વ CM લાલુ યાદવે (Lalu Prasad Yadav) પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ આ અંગે વિવાદ...
lalu prasad yadav એ એવું તો શું કર્યું કે ચૂંટણી પંચે નોંધી ફરિયાદ  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement

લોકસભા ચૂંટણી 2024 ના અંતિમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા સમાપ્ત થઇ ગઈ છે. આ દરમિયાન બિહારની 8 સીટો પર મતદાન થયું છે. બિહારના પૂર્વ CM લાલુ યાદવે (Lalu Prasad Yadav) પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ આ અંગે વિવાદ સર્જાયો છે. ભાજપે લાલુ યાદવ (Lalu Prasad Yadav) વિરુદ્ધ ચૂંટણી પાંચમાં ફરિયાદ કરી છે કે, વોટિંગ દરમિયાન લાલુ યાદવ (Lalu Prasad Yadav)ના ગળામાં તેમની પાર્ટીનો દુપટ્ટો બાંધવામાં આવ્યો હતો.

ભાજપે ફરિયાદ પત્રમાં લખ્યું છે કે, આજે 1 જૂનના રોજ સાતમાં અને છેલ્લા તબક્કાની ચૂંટણીના દિવસે RJD ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ CM લાલુ પ્રસાદ (Lalu Prasad Yadav) તેમની પાર્ટી RJD ના ચૂંટણી ચિન્હ પ્રદર્શિત કરતા મતદાન કેન્દ્રમાં આવ્યા હતા. જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 130 ની જોગવાઈઓ દ્વારા પ્રતિબંધિત છે. આ ઉમ્રાંત ચૂંટણી આદર્શ આચારસંહિતાની સૂચનાઓનું પણ સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ કારણોસર લાલુ યાદવ (Lalu Prasad Yadav) સામે સંબંધિત કલમો હેઠળ FIR નોંધવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ.

Advertisement

Advertisement

લાલુની સાથે તેમની પુત્રી અને પત્ની હતા...

આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પોલિંગ બૂથમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે તેમની પુત્રી રોહિણી આચાર્ય અને તેમની પત્ની રાબડી દેવી પણ છે, ભાજપે આ નગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો : એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ PM Modi, કહ્યું શા માટે INDIA Alliance હારી રહ્યું છે

આ પણ વાંચો : Exit Polls : તમામ એક્ઝિટ પોલ વાંચી લો એક ક્લિક પર ..!

આ પણ વાંચો : Patna: પટનામાં ભાજપના સાંસદ રામકૃપાલ યાદવ પર ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

×

Live Tv

Trending News

.

×