ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chinese Spy Balloon થી ચીન કરી રહ્યું છે, ભારત-અમેરિકાની જાસૂસી....

દરિયાકાંઠે Chinese Spy Balloon ને તોડી પાડ્યું હતું આંદામાન અને નિકોબારમાં પણ આવું જ Spy Balloon મળ્યું Spy Balloon માં એક પ્રકારનું સ્ટીયરિંગ મિકેનિઝમ હોય છે Shoot down Chinese spy balloon : ગયા વર્ષે Indian Air Force ના IAF...
09:31 PM Oct 06, 2024 IST | Aviraj Bagda
IAF proved capability to strike down Chinese spy balloon

Shoot down Chinese spy balloon : ગયા વર્ષે Indian Air Force ના IAF Rafale એ આકાશમાં 15 કિલોમીટરથી વધુની ઊંચાઈએ ઉડતા ચીનના જાસૂસી Spy Balloon ને તોડી પાડ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, IAF Rafale માં ઉડતા Indian Air Force ના પાઈલટોએ થોડા મહિના પહેલા પૂર્વ સેક્ટરમાં એક Chinese Spy Balloon ને તોડી પાડ્યું હતું.

દરિયાકાંઠે Chinese Spy Balloonને તોડી પાડ્યું હતું

Indian Air Force એ ગયા વર્ષે US Air Force દ્વારા છોડેલા Spy Balloon કરતાં નાના Spy Balloon ને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. Indian Air Force ના અધિકારીઓએ 15 કિલોમીટરથી વધુની ઊંચાઈએ ઉડતા Spy Balloon ને તોડી પાડીને નીચે લાવ્યા હતાં. 2023 ની શરૂઆતમાં યુએસ એર ફોર્સ એફ -22 એ દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે Chinese Spy Balloon ને તોડી પાડ્યું હતું.

આ પણ વાંચો: Israel માં વધુ એક આતંકી હુમલો, 11 લોકો ઘાયલ અને 1 મહિલાનું મોત

આંદામાન અને નિકોબારમાં પણ આવું જ Spy Balloon મળ્યું

જે ઘણા દિવસોથી ઉત્તર અમેરિકામાં ફરતું હતું. તે પછી એક અઠવાડિયામાં આવા ઓછામાં ઓછા બે અન્ય કેસ પણ નોંધાયા હતા. ભારતમાં આંદામાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં પણ આવું જ Spy Balloon જોવા મળ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ Chinese Spy Balloon નો ઉપયોગ મોટા વિસ્તાર પર નજર રાખવા માટે કરવામાં આવે છે. જોકે ત્રણ-ચાર દિવસ સુધી તેની સામે કોઈ કાર્યવાહી ન થતાં તેને તોડી પાડવામાં આવી હતી.

Spy Balloon માં એક પ્રકારનું સ્ટીયરિંગ મિકેનિઝમ હોય છે

એવું પણ માનવામાં આવે છે કે Chinese Spy Balloon માં એક પ્રકારનું સ્ટીયરિંગ મિકેનિઝમ હોય છે. જેનો ઉપયોગ તેમના રસના ક્ષેત્રોમાં સ્થિરતા માટે કરી શકાય છે. ભવિષ્યમાં આવા જોખમો સામે કાર્યવાહી કરવા માટે સેના તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા પણ તૈયાર કરી રહી છે.

આ પણ વાંચો: Iran Attack:ઈઝરાયની મોટી ભૂલ! ફ્રાન્સની કંપની પર કર્યો બોમ્બમારો,નેતન્યાહૂ-મેક્રોન વચ્ચે શાબ્દિક યુદ્ધ

Tags :
Air Chief Marshal AP SinghAndaman and NicobarChinese spy balloonGujarat FirstIAF Rafale fighter jetIndian Air ForceRafale Fighter JetShoot down Chinese spy balloonUS Air Force
Next Article