ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કટ્ટર ઈસ્લામિક દેશે મહિલાઓને આપ્યો એવો હક, જેની હિંમત અમેરિકા પણ નથી કરી શક્યું

UAE Abortion Law: હવે, UAE તે દેશની યાદીમાં જોડાશે જ્યાં America ના નાગરિકો જે હકની માગ કરી રહ્યા છે. તો UAE માં એવા એક કાનૂને મંજૂર કરવામાં આવ્યો છે. જે કાનૂન માટે America ની અંદર નાગરિકો વર્ષોથી America ના કાનૂનનો...
12:41 AM Jun 23, 2024 IST | Aviraj Bagda
UAE to allow abortion, its law is more liberal than in nine US states

UAE Abortion Law: હવે, UAE તે દેશની યાદીમાં જોડાશે જ્યાં America ના નાગરિકો જે હકની માગ કરી રહ્યા છે. તો UAE માં એવા એક કાનૂને મંજૂર કરવામાં આવ્યો છે. જે કાનૂન માટે America ની અંદર નાગરિકો વર્ષોથી America ના કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. તે ઉપરાંત America માં અવાર-નવાર રસ્તાઓ પર મહિલાઓ વિરોધ પ્રદર્શન કરતી હોય છે.

UAE સંસદમાં કેબિનેટના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે જો ગર્ભાવસ્થા દુષ્કર્મ અથવા વ્યભિચારનું પરિણામ હોય તો Abortion કરી શકાશે. સાથે જ એવી શરત પણ મુકવામાં આવી છે કે પબ્લિક પ્રોસિક્યુશન દ્વારા તેની જાણ અને પુષ્ટિ કરવી જોઈએ. માત્ર 120 દિવસ (4 મહિના) કરતાં ઓછી ઉંમરના ગર્ભ માટે જ Abortion ની પરવાનગી આપવામાં આવશે.

ઈસ્લામમાં મહરામએ કુટુંબનો સભ્ય માનવામાં આવે છે

કેબિનેટ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, જો Abortion સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ વિના અથવા બળજબરીપૂર્વક જાતીય સંભોગને કારણે થયો હોય અથવા જે મહિલાને ગર્ભધારણ કરવાની જરુર કોઈ પારિવારીક મહરામ સંબંધથી રાખવામાં આવ્યો હોય. કારણ કે... ઈસ્લામમાં મહરામએ કુટુંબનો સભ્ય છે, જેના લગ્નને હરામ (ગેરકાયદેસર) ગણવામાં આવે છે.

America ના 14 રાજ્યોમાંથી નવ રાજ્યો લડત લડી રહ્યા

America ના 14 રાજ્યોમાંથી નવ રાજ્યો એવા છે, જ્યાં મહિલાઓ તેમના અધિકારો માટે લાંબા સમયથી લડત લડી રહી છે. આ રાજ્યો અલાબામા, અરકાનસાસ, કેન્ટુકી, લ્યુઇસિયાના, મિઝોરી, ઓક્લાહોમા, સાઉથ ડાકોટા, ટેનેસી અને ટેક્સાસ છે.

આ પણ વાંચો: યમનમાં ફસાયેલી કેરળની નર્સની જિંદગી બ્લડ મની આપીને બચશે, જાણો શું છે Blood Money

Tags :
abortionAmericaGujarat FirstIslamjusticelawMuslimParliamentRapedUAEUAE Abortion LawUAE LawukUSAwomen
Next Article