Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel Hostages Video: યુદ્ધ વિરામની અટકળો વચ્ચે હમાસે ઈઝરાયેલી બંધકોનો વીડિયો કર્યો જાહેર

Israel Hostages Video: ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હમાસ (Hamas) દ્વારા વધુ એક ગાઝામાં કેદ ઈઝરાયેલી (Israel) બંધકો (Hostages) નો વીડિયા સામે આવ્યો છે. આ વીડિયોના માધ્યમથી હમાસે જાહેર કર્યું છે કે, ગાઝા (Gaza) માં બંધક બનાવવામાં આવેલા...
06:00 PM Apr 28, 2024 IST | Aviraj Bagda
Israel Hostages Video, Hamas, Gaza, Palestine

Israel Hostages Video: ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હમાસ (Hamas) દ્વારા વધુ એક ગાઝામાં કેદ ઈઝરાયેલી (Israel) બંધકો (Hostages) નો વીડિયા સામે આવ્યો છે. આ વીડિયોના માધ્યમથી હમાસે જાહેર કર્યું છે કે, ગાઝા (Gaza) માં બંધક બનાવવામાં આવેલા ઈઝરાયેલી (Israel) લોકો સુરક્ષિત અને સ્વસ્થ છે. હમાસે જાહેર કરેલા વીડિયોમાં બે વૃદ્ધો લોકો દેખાઈ રહ્યા છે.

ત્યારે વીડિયોમાં બતાવવામાં આવ્યા પ્રમાણે, બંને Israeli બંધકો (Hostages) પૈકી એક 64 વર્ષના કીથ સીગલ અને બીજા 46 વર્ષના ઓમરી મિરાન છે. આ વીડિયો આશરે 3 મિનિટનો છે. વીડિયોમાં બંને વૃદ્ધ લોકો પોતાના પરિવારને સંદેશો પાઠવી રહ્યો છે. જોકે આ વીડિયો ત્યારે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે Israel યુદ્ધ વિરામ માટે ફરીથી વિચાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જોકે આ વીડિયોને ક્યારે અને ક્યા રેકોર્ડ કરવામાં આવ્યો છે, તેને કોઈ સચોટ માહિતી મળી નથી.

આ પણ વાંચો: West African Praises BJP: આફ્રિકાની ધરતી પણ અબ કી બાર 400 પારના નારાથી ગુંજી…!

કીથ સીગલની પત્નીને હમાસે મુક્ત કરી દીધી છે

જોકે આ વીડિયોને તાત્કાલિક સંજોગોમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. કારણ કે... વીડિયોમાં ઓમરી મિરાને કહ્યું છે કે, 202 દિવસથી અમે અહીંયા છીએ. તો અન્ય બંધક કીથ સીગલે વીડિયોમાં યહૂદી ત્યોહાર પાસઓવરનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતરમાં કીથ સીગલ અને તેની પત્ની America ના રહેવાસી છે. તેમને ગયા વર્ષે Hamas ના આંતકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં (Hostages) બંધક બનાવીને ગાઝામાં કેદ કરવામાં આવ્યા છે. તો નવેમ્બર મહિનામાં તેની પત્નીને મુક્ત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Bank Crisis: અમેરિકામાં વધુ એક બેન્ક દેવામાં ડૂબી

હમાસે ઈઝરાયેલના 1200 લોકોની ધરપકડ કરી છે

આગામી દિવસોમાં ફિલિસ્તાનના અધ્યક્ષ મહમૂદ અબ્બાસ વર્લ્ડ ઈકોનૉમિક ફોરમમાં ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત Israel, America, Qtar અને Saudi Arabia ના અધ્યક્ષો સામેલ રહેશે. આ બેઠકમાં Israel માં થયેલી યુદ્ધ વિરામને લઈ ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત Hamas પણ યુદ્ધ વિરામ પર વિચાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો 7 ઓક્ટોમ્બર 2023 ના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. તેની અંદર Hamas ના આતંકીઓએ ઈઝરાયેલના 1200 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: મતદાન કરવા ગૂગલની ખાસ અપીલ, બનાવ્યું અનોખું ડૂડલ

Tags :
AmericaGazaGujaratFirstHamasInternationalIsraelIsrael HostagesIsrael Hostages VideoJewsMuslimPalestinewar
Next Article